બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, વંથલીમાં ખાબક્યો સાડા 14 ઇંચ વરસાદ

વરસાદી માહોલ / છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, વંથલીમાં ખાબક્યો સાડા 14 ઇંચ વરસાદ

Last Updated: 01:43 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વંથલીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘરારાજની ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. વિસાવદરમાં સવા 13 ઈંચ, જુનાગઢમાં 12 ઈંચ વરસાદ, કેશોદમાં 10, બારડોલીમાં સાચા 9 ઈંચ, ખંભાળિયામાં સવા 9, માણાવદરમાં 9, ખંભાળિયામાં સાડા 8 ઈંચ, ધોરાજી અને મહુવામાં સવા 7 ઈંચ વરસાદ વરસ્યો હતો.

આજે કયા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ?

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સુરત,નવસારી,વલસાડ,દાદરા નગરહવેલી, જામનગર,પોરબંદર,જૂનાગઢ,દ્વારકા તેમજ કચ્છ-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.

આજે કયા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ?

બનાસકાંઠા, પાટણ,વડોદરા,પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ, ડાંગ,તાપી,રાજકોટ,અમરેલી, ભાવનગર,મોરબી,ગીર સોમનાથમાં પણ વરસાદ પડ્યો હતો.

વધુ વાંચોઃ આવતી કાલે CR પાટીલના અધ્યક્ષસ્થાને કારોબારીની બેઠક, થઇ શકે છે કાર્યકારી પ્રદેશ પ્રમુખની નિયુક્તિ

આજે કયા જિલ્લામાં વરસાદનું યેલો અલર્ટ?

મહેસાણા,સાબરકાંઠા,ગાંધીનગર,અરવલ્લી, ખેડા,અમદાવાદ,આણંદ,મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ વરસાદ પડ્યો હતો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Junagadh Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ