બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / બુધ ગ્રહ સિંહ રાશિમાં કરશે પ્રવેશ, આ રાશિના જાતકોની કિસ્મત બદલાઈ જશે, મળશે નવી નોકરી

ગોચર / બુધ ગ્રહ સિંહ રાશિમાં કરશે પ્રવેશ, આ રાશિના જાતકોની કિસ્મત બદલાઈ જશે, મળશે નવી નોકરી

Last Updated: 02:15 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને ગ્રહોને રાજકુમાર માનવામાં આવે છે.સાથે જ બુધ ગ્રહ વાણી, વેપાર, શેર બજાર, બેકિંગ અને જ્યારે પણ બુધ ગ્રહ રાશી પરિવર્તન કરે છે તો તે આ સેક્ટરો પણ વિશેષ પ્રભાવ પાડે છે.અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે.

બુધ ગ્રહ 29 જુલાઈએ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેની અસર અમુક રાશિ પર પણ પડશે. સાથે જ આ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે અને આવકમાં વધારો થશે.

કર્ક રાશિ

આ રાશિના જાતકોને બુધ ગ્રહના ગોચરથી લાભ થશે. તેમજ આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ આ સમયગાળામાં વધુ કમાવવાની તક પણ મળશે. તે સિવાય ધનની પણ બચત થશે. તેમજ તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.

ધન રાશિ

બુધ ગ્રહના રાશિ પરિવર્તન તમારા માટે શુભ સાબિત થશે. કેમ કે, આ ગોચર તમારી રાશિના નવમા ભાવ પર ગોચર કરશે. તેથી આ સમયે તમારી કિસ્મત સાથે આપશે. તેમજ નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તેમજ આ સમયગાળા દરમિયાન તમને વિદેશ જવાની તક મળી શકે છે અને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. તેમજ તમે આ સમયે ધાર્મિક કાર્યક્રમમાં પણ સામેલ થઈ શકો છો. અને વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માગે છે તેમને સફળતા મળશે.

મિથુન રાશિ

તમારા માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન અનુકૂળ રહેશે. કેમ કે આ ગોચર તમારી રાશિના ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યું છે. તેથી આ સમયે તમને તમારા કામમાં સફળતા મળશે. તેમજ આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. અને કોઈપણ કામમાં પરિવારનો સહકાર મળશે. તેમજ લગ્નજીવન સુખમય રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

CANCER ZODIAC budh gochar 2024 Zodiac Effect
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ