બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મિલકતો જાહેર કરવાની મુદ્દતમાં વધારો

ગાંધીનગર / ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મિલકતો જાહેર કરવાની મુદ્દતમાં વધારો

Last Updated: 07:45 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલી કર્મયોગી એપ્લિકેશનમાં વર્ગ 3ના કર્મચારીઓએ પણ પોતાની મિલકતની વિગતો ફરજીયાત ભરવાની રહેશે

રાજ્ય સરકારે વર્ગ ૩ના કર્મચારીઓ માટે કર્મયોગી એપ્લિકેશનમાં મિલકત પત્રની વિગતો ભરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલી કર્મયોગી એપ્લિકેશનમાં વર્ગ 3ના કર્મચારીઓએ પણ પોતાની મિલકતની વિગતો ફરજીયાત પાને જાહેર કરવાનો પરિપત્ર બહાર પડ્યો છે.

મિલકત અંગેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે

અત્રે જણાવીએ કે, કર્મચારીઓએ આગામી 15 જુલાઈ સુધી વર્ગ 3ના તમામ કર્મચારીઓને મિલકત અંગેની વિગતો ભરવાની રહેશે.

PROMOTIONAL 11

આ પણ વાંચો: ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા ચેતજો! ગ્રાહકને વેજને બદલે નોનવેજ ફૂડની કરી ડિલિવરી

અગાઉ ભરતી અને બઢતીના નિયમમાં સુધારો કરાયો હતો

અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ વર્ગ-3ના કર્મચારીના બઢતીના નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં 80 ટકા સીધી ભરતીથી અને 20 ટકા બઢતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું. જે નવા પરિપત્રમાં 20 ટકા યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવી અને જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Govt Employees Karmayogi Application Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ