બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જુલાઈ મહિનામાં 5 રાશિના લોકો પર રહેશે લક્ષ્મીજીની કૃપા, થશે અનેક ગણો ધન લાભ

photo-story

6 ફોટો ગેલેરી

રાશિફળ / જુલાઈ મહિનામાં 5 રાશિના લોકો પર રહેશે લક્ષ્મીજીની કૃપા, થશે અનેક ગણો ધન લાભ

Last Updated: 05:23 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જુલાઈ મહિનામાં વૃષભ, કન્યા, વૃશ્ચિક, મીન અને મકર રાશિના લોકોને જોરદાર આર્થિક લાભ થવાનો છે. જેમાં ગુપ્ત ધન, જૂના રોકાણમાં રિટર્ન પણ સામેલ છે.

1/6

photoStories-logo

1. જુલાઈ માસમાં 4 ગ્રહ પરિવર્તન કરશે

આ જુલાઈ માસમાં 4 ગ્રહ પરિવર્તન કરશે. આ મહિનામાં થયેલા ગ્રહ અને નક્ષત્ર પરિવર્તન ખૂબ મહત્વના સાબીત થશે. કેમ કે જુલાઈ મહિનામાં શનિ દેવ ઉલ્ટી ચાલ ચાલશે. શનિ દેવ આગામી 15 નવેમ્બર સુધી ઉલ્ટી ચાલ ચાલવાના છે. તેના કારણે પાંચ રાશિ માટે ધન યોગ બની રહ્યો છે. વ્યાપાર - ધંધામાં પણ બરકત મળશે. આવો જાણીએ તે પાંચ રાશિ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

જુલાઈ માસમાં વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે. આવક વધશે. બેંક બેલેન્સ પણ વધશે. મહત્વના કામમાં સફળતા મળશે. જે લોકો વ્યાપાર કરે છે તેમની પણ ઉન્નતિ થશે. નવી નોકરી લાગી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કન્યા

કન્યા રાશિના જાતકો માટે પણ આ જુલાઈ મહિનો ફળદાયી રહેશે. કોઈ જગ્યાએથી અચાનક ધન મળી શકે છે કે ગુપ્ત ધન પણ મળી શકે છે. આ દરમિયાન ખર્ચો ઘટશે. પ્રોફેશનલ લાઇફમાં પણ સુધાર આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વૃશ્ચિક

જુલાઈ મહિનામાં વૃશ્ચિક રાશિના લોકોની આવક વધશે. આ સમયગાળો વ્યાપાર કરનાર અને નોકરી કરનાર બંને માટે સારો રહેશે. આ દરમિયાન સંયમથી કામ લેવું. પૈસાની બચત કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મકર

મકર રાશિના લોકોની પણ સંપત્તિમાં વધારો થશે.આ દરમિયાન નવું ઘર ખરીદી શકો છો. કે પછી ઘર નિર્માણ અથવા રિનોવેશન કરી શકો છો. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. ધન ખૂટશે નહીં. તમે પરિવાર સાથે યાત્રા પર પણ જઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મીન

મીન રાશિના જાતકો માટે આ મહિનો શુભ રહેવાનો છે. બેંક બેલેન્સ વધશે. આ દરમિયાન આવક વધવાની સાથે જૂના રોકાણનું રિટર્ન પણ મળશે. ધનની સાથે સમ્માનમાં પણ વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dharma

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ