બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ફિટ અને હેલ્ધી રહેવા વર્ક આઉટ કરવું જરૂરી, મહિલાઓની સ્ટેમિના વધારશે 4 એક્સરસાઈઝ

photo-story

4 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / ફિટ અને હેલ્ધી રહેવા વર્ક આઉટ કરવું જરૂરી, મહિલાઓની સ્ટેમિના વધારશે 4 એક્સરસાઈઝ

Last Updated: 05:49 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફિટ રહેવા માટે જેટલી જરૂર ડાયટ ની છે તેટલી જ જરૂર એક્સરસાઇઝ પણ છે. વર્કઆઉટ કરવાથી શરીર સારું રહે છે પરંતુ તેની સાથે પ્રોડક્ટિવિટી પણ વધે છે. તમામ ઉંમરના લોકોએ એક્સરસાઈઝ કરવી જરૂરી છે. તેનાથી શરૂર ફિટ તો રહે છે પણ સ્ટેમિના પણ બૂસ્ટ થાય છે.

1/4

photoStories-logo

1. પ્લેંક

પ્લેંક એકર્સરસાઈઝ મહિલાઓએ જરૂરીથી કરવી જોઈએ. પ્લેંક પેટ, પીઠ અને ખભાના સ્નાયુોને મજબૂત બનાવે છે. તેનાથી બોડી પોસ્ચરમાં સુધારો આવે છે. તેમજ તેને કરવાથી ફ્લેક્સિબિલિટી પણ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સ્કાટ્સ

સ્કાટ્સ આમ તો સરળ એક્સરસાઈઝ છે પરંતુ તેનાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. તેનાથી સ્નાયુઓ મજબૂત થાય છે. સ્કાટ્સ કરનાર છોકરીઓના પગના સ્નાયુઓ મજબૂત થાય છે. તેનાથી મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. તેનાથી કોર સ્ટેબિલીટ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. યોગાભ્યાસ

યોગ કરવાથી મનને શાંતિ મળે છે. તેમજ યોગ કરવાથી તણાવ અને ડિપ્રેશન પણ દૂર થાય છે. ખાસ કરીને મહિલાઓ વધારે તણાવમાં રહે છે. તેથી મહિલાઓએ યોગ જરૂરથી કરવાથી જોઈએ. તેનાથી શરીરની ફ્લેક્સિબિલિટી પણ વધે છે. યોગાભ્યાસ કરવાથી શ્વાસની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કાર્ડિયો

કાર્ડિયો એક્સરસાઈઝ મહિલાઓ માટે જરૂરી છે. કાર્ડિયોમાં દોડવાની, સાયકલ ચલાવવાની અને એરોબિક્સ જેવી એક્સરસાઈઝ સામેલ છે. આ વર્કઆઉટથી હૃદય મજબૂત થાય છે. તેમજ આ એક્સરર્સાઈઝ કરવાથી હાર્ટ અટેકનું જોખમ પણ ઘટી જાય છે. તેમજ તે કેલરી બર્ન કરવામાં પણ મદદગાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

woman Helath Tips lifestyle

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ