બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / sbi-start-new-service-can-transfer-money-from-facebook-and-twitter

NULL / SBIએ શરૂ કરી શાનદાર સર્વિસ હવે Facebook-Twitterથી મોકલી શકશો પૈસા!

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

SBI પોતાના ગ્રાહકોને સારી અને ફાસ્ટ સર્વિસ આપવા માટે જાણીતી છે. એને ધ્યાનમાં રાખીને એસબીઆઇએ એક બીજી નવી સેવા શરૂ કરી છે. જેના દ્વારા તમે તમારા ફ્રેન્ડસને ફેસબુક અને ટ્વિટર દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આવું તમે SBIની એપથી કરી શકો છો. એની સાથે જ તમે ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ દ્વારા પૈસા સાથે બેલેન્સ ચેક કરવા સહિત પોતાના છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનની જાણકારી મેળવી શકો છો. 

સોશિયલ મીડિયા દ્વારા બેંકિંગને શક્ય બનાવવા માટે ભારતીય સ્ટેટ બેંકે 'SBI મિંગલ' એપ લોન્ચ કરી છે. આ એસબીઆઇની સોશિયલ બેકિંગ એપ છે. તમે ગૂગલ પ્લેસ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. 

આ એપનો ઉપયોગ શરૂ કરતા પહેલા તમારે ખુદે રજિસ્ટર કરવું પડશે. એના માટે તમે જેવી એપ શરૂ કરશો એમાં 'યૂઝર'નો વિકલ્પ આવશે. તમારે એની પર ક્લિક કરીને જાતે જ રજિસ્ટર કરવું પડશે. ત્યારબાદ 'Continue with Facebook' ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. 

આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને ફેસબુક યૂઝર નેમ અને પાસવર્ડથી લોગ ઇન કરવું પડશે. જેવા તમે આગળ વધશો તો તમને તમારા એસબીઆઇ ડેબિટ કાર્ડની ડિટેલ પૂછવામાં આવશે. 

એને વેલિડેટ કરતા જ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર બેક તરફથી 'ઓટીપી' મોકલવામાં આવશે. એને એન્ટર કર્યા બાદ તમારે પાસવર્ડ સેટ કરવો પડશે. ત્યારબાદ તમે એપ દ્વારા લેણદેણ કરી શકશો. 

કેવી રીતે કરશો ઉપયોગ
એસબીઆઇ મિંગલ પર લોગહ ઇન કર્યા બાદ તમારે 'Pay a Friend' ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારે બે રીતથી ફંડ ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળે છે. એમાં 'પે ટૂ અકાઉન્ટ્સ' અને 'પે ટૂ ફ્રેન્ડસ'નો વિકલ્પ મળશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ