બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / you-can-also-charge-a-phone-to-another-phone-without-any-cable-learn-how

NULL / એક ફોનથી બીજા ફોનને પણ કરી શકશો ચાર્જ વગર કોઇ કેબલ... જાણો કેવી રીતે?

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ટેક્નોલોજીની દિગ્ગજ કંપની એપલ પોતાના નવા ફિચર્સ માટે જાણીતી છે. ગયા વર્ષે જ કંપનીએ આઇફોન એક્સમાં નોચ સાથે ડિસ્પ્લે આપી અને ત્યારબાદ સ્માર્ટફોનમાં નોચ એક ટ્રેડ જ બની ગયુ. 

આજે મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ પોતાના ફોનમાં નોચ વાળી(ડિસ્પ્લેની સૌથી ઉપરની ખાલી જગ્યા) ડિસ્પ્લે જ આપી રહી છે.

જ્યારે હવે એપલ એક વધુ નવી તકનીક લઇને આવ્યું છે જેની મદદથી તમે તમારા લેપટોપથી અને બીજા ફોન દ્વારા કોઇ પણ પ્રકારના તાર વગર એટલે કે ચાર્જર વગર તમારા ફોનની બેટરી ચાર્જ કરી શકો છો. 

એપલની આ નવી તકનીકથી સપષ્ટ દેખાઇ રહ્યુ છે કે હવેથી આવનાર આઈફોનને કોઈ પણ વાયર એટલે કે ચાર્જર વગર બીજા આઇફોન અથવા મૈકબુક દ્વારા ચાર્જ કરી શકાશે. મહત્વની વાત છે કે એક સમયે કોઈ એક નહીં પરંતુ ઘણા બધા ઉપકરણોને ચાર્જ કરી શકાશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ