બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા ચેતજો! ગ્રાહકને વેજને બદલે નોનવેજ ફૂડની કરી ડિલિવરી

રાજકોટ / ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા ચેતજો! ગ્રાહકને વેજને બદલે નોનવેજ ફૂડની કરી ડિલિવરી

Last Updated: 07:18 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં Zomatoના ફૂડ ડિલિવરી બોયે વેજ ફૂડના બદલે ગ્રાહકને નોનવેજ ફૂડ ડિલિવર કર્યું છે

રાજકોટમાં ફૂડ ડિલિવરી એપ Zomatoની મોટી બેદરકારી સામે આવી છે. Zomatoના ફૂડ ડિલિવરી બોયે વેજ ફૂડના બદલે ગ્રાહકને નોનવેજ ફૂડ ડિલિવર કર્યું છે. જે બાદ Zomatoના મેનેજરે મનપાના આરોગ્ય વિભાગ પાસે સ્પષ્ટતા કરી છે.

ફૂડ ડિલિવરી એપ Zomatoની મોટી બેદરકારી

જેમાં તેમણે કહ્યું કે, રેસ્ટોરન્ટમાં વેજ અને નોનવેજ બંને ફૂડનું વેચાણ થતું હોવાથી ભૂલ થઈ છે. જો કે, રેસ્ટોરન્ટના માલિકે નોનવેજ ફૂડનું જ વેચાણ થતું હોવાનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ Zomatoની એપમાં પણ રેસ્ટોરન્ટને વેજ કેટેગરી દર્શાવાઈ છે. જેથી Zomatoએ રેસ્ટોરન્ટ માલિક સાથેની ઓનલાઇન ચેટમાં પોતાની ભૂલ સ્વીકારી છે.

VV

આ પણ વાંચો: બોટાદમાં સગી મામી સાથે 'શરીરસુખ' ભાણિયાને ભારે પડ્યું, મામાએ હથિયારથી વેતરી નાખ્યો

ગ્રાહકે શું કહ્યું ?

ગ્રાહકે જણાવ્યું કે, મે વેજ મંગાવ્યું હતું. જેમાં નોનવેજ આવી ગયું હતુ ત્યારે મેં મોટામાં નાંખતા લાગ્યું કે, આ વેજ નથી જેના પછી લાગ્યું કે, આ નોનવેજ વસ્તુ છે. ત્યારે મેં તત્કાલ મેં આ મુદ્દે ફરિયાદ કરી છે. મારી માંગ છે કે, મારી સાથે થયું તે અન્ય કોઈને સાથે ન થવું જોઈએ.

G

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zomato Rajkot News Zomato carelessness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ