બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / પશ્ચિમ સૌરાષ્ટ્ર રહે એલર્ટ! આવી ગઇ અંબાલાલની 'ભારે' આગાહી, જાણો ક્યાં-ક્યાં થશે મેઘ મહેર

photo-story

5 ફોટો ગેલેરી

અતિભારેની આગાહી / પશ્ચિમ સૌરાષ્ટ્ર રહે એલર્ટ! આવી ગઇ અંબાલાલની 'ભારે' આગાહી, જાણો ક્યાં-ક્યાં થશે મેઘ મહેર

Last Updated: 12:15 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અંબાલાલ પટેલે રાજ્યમાં 4 થી 12 જૂલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. હાલ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવા સાથે તેમણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.

1/5

photoStories-logo

1. અંબાલાલની આગાહી

રાજ્યના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.. તેમના મતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે.. જામનગર, દ્વારકા ઓખા, પોરબંદરના ભાગોમાં સામાન્ય થી ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના પણ તેમણે દર્શાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ક્યાં- કયાં વરસાદની સંભાવના

સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં ભારે વરસાદની આગાહી છે.. તો ઉત્તર ગુજરાતના મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, વડનગરમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે..

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અહીં પણ રહેશે વરસાદી માહોલ

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે તેવી અંબાલાલની આગાહી છે. વડોદરામાં ભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભરૂચ-જંબુસર

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવું તેમણે જણાવ્યું છે..

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 4 થી 12 જૂલાઇ

આ સાથે તેમણે રાજ્યમાં 4 જૂલાઇથી 12 જૂલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Forecast Rain

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ