બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / માત્ર 4 દિવસમાં જ કલ્કિનું વર્લ્ડવાઇડ કલેક્શન 500 કરોડને પાર, વિશ્વભરમાં ફિલ્મે મચાવી સુનામી

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / માત્ર 4 દિવસમાં જ કલ્કિનું વર્લ્ડવાઇડ કલેક્શન 500 કરોડને પાર, વિશ્વભરમાં ફિલ્મે મચાવી સુનામી

Last Updated: 09:38 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

600 કરોડના મેગા બજેટ સાથે બનેલી અને ફિલ્મ 'કલ્કી 2898 એડી' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટણી અભિનીત આ ફિલ્મ દર્શકોને થિયેટરોમાં આકર્ષવામાં સફળ રહી છે.

1/6

photoStories-logo

1. 'કલ્કી 2898 એડી'ની કમાણીમાં શાનદાર ઉછાળો

પહેલા દિવસે એટલે કે શરૂઆતના દિવસે 50 કરોડ રૂપિયાના એડવાન્સ બુકિંગને કારણે ફિલ્મે જંગી કમાણી કરી હતી. બીજા દિવસે તેની ગતિ થોડી ધીમી પડી હતી પરંતુ વિકેન્ડ પૂરું થતાં જ ફિલ્મની કમાણીમાં શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 27 જૂને રિલીઝ થઈ હતી

કલ્કિ 2898 એડી 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન દ્વારા કરવામાં આવ્યું છે અને તેની રિલીઝના ચાર દિવસમાં કલ્કીએ વર્લ્ડ વાઈડ 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ

આ સાયન્સ ફિક્શનલ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોમાં પ્રભાસની આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, પ્રભાસ સ્ટારર ફિલ્મ કલ્કીએ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આટલી કરી કમાણી

ફિલ્મે પહેલા દિવસે 95.3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું તો બીજા દિવસે 57.6 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 64.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ભારતમાં કુલ 302 કરોડ રૂપિયાની કમાણી

જ્યારે ચોથા દિવસની વાત કરીએ તો ફિલ્મે કુલ 85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. કલ્કીને રવિવારે સારો નફો મળ્યો અને ચાર દિવસમાં ફિલ્મે ભારતમાં કુલ 302 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વર્લ્ડવાઈડ 500 કરોડની કમાણી

બીજી તરફ, પ્રોડક્શન હાઉસ વૈજયંતિ મૂવીઝે તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર જાહેરાત કરી છે અને લખ્યું છે કે ફિલ્મે વર્લ્ડવાઈડ 500 કરોડની કમાણી કરી લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kalki 2898 AD Kalki 2898 AD Box Office Kalki 2898 AD Box Office Collection

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ