બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારનો બોપલમાં ભયંકર અકસ્માત, 3ના મોત, 6 લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદ / દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારનો બોપલમાં ભયંકર અકસ્માત, 3ના મોત, 6 લોકો ઇજાગ્રસ્ત

Last Updated: 12:55 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલી કારના અકસ્માતમાં 3 લોકોના મોત થયા તો 6 લોકો ઈજાગ્રસ્ત થયા

અમદાવાદના બોપલમાં વહેલી સવારે ફોર્ચ્યુનર અને થાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો...SP રિંગરોડ પર થારને ટક્કર મારી દારૂ ભરેલી ફોર્ચ્યુનર 150 ફૂટ દૂર ફેંકાઈ હતી...અકસ્માતમાં 3 લોકોના મોત થયાં છે...

અજિત કાઠી અને મનીષ ભટ્ટ નામના વ્યક્તિના મોત થયા છે...જ્યારે ફોર્ચ્યુનરનો ચાલક ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ નામના વ્યક્તિનું પણ મોત થયું છે...તો રાજસ્થાનના રાજુરામ બિશ્નોઈ નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા...અકસ્માત બાદ પોલીસની તપાસમાં મોટા ખુલાસા થયા છે...

3

બુટલેગરની ફોર્ચ્યુનરમાંથી કેટલીક નંબર પ્લેટ મળી આવી હતી...તો દારૂની હેરાફેરી માટે ફોર્ચ્યુનરમાં બ્લેકફિલ્મ પણ લગાવેલી જોવા મળી...

daru final

FSLની તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે ફોર્ચ્યુનરની સ્પીડ 200 હતી જ્યારે થાર 160ની સ્પીડ પર આવતી હતી...પોલીસે નવા કાયદા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thar Accident Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ