બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બ્લેક ડ્રેસમાં તૃપ્તિ ડિમરીની કાતિલ અદાએ ચાહકોનું મન મોહી લીધું, બોલ્ડનેસ તસવીરો જોઇ ફેન્સ ઘાયલ

photo-story

7 ફોટો ગેલેરી

Photos / બ્લેક ડ્રેસમાં તૃપ્તિ ડિમરીની કાતિલ અદાએ ચાહકોનું મન મોહી લીધું, બોલ્ડનેસ તસવીરો જોઇ ફેન્સ ઘાયલ

Last Updated: 10:19 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તૃપ્તિ ડિમરી આ દિવસોમાં તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. એવામાં હાલ જ અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર બ્લેક ડ્રેસમાં સુંદર તસવીરો શેર કરી છે, જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

1/7

photoStories-logo

1. તૃપ્તિ ડિમરી તેના લુકના કારણે લાઈમલાઈટમાં

ફિલ્મ 'એનિમલ'થી પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી તૃપ્તિ ડિમરી આજે ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. એક્ટ્રેસના ફેન્સ તેની એક્ટિંગની સાથે તેના લુક્સના પણ દિવાના છે અને તૃપ્તિ તેના લુકના કારણે લાઈમલાઈટમાં રહે છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. તૃપ્તિની કિલર સ્ટાઈલ

તૃપ્તિ પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી છે, જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ લુકમાં એક્ટ્રેસની કિલર સ્ટાઈલ જોઈ શકાય છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ફિલ્મ 'બેડ ન્યૂઝ'ને લઈને ચર્ચામાં

આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ 'બેડ ન્યૂઝ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા વિકી કૌશલ અને એમી વિર્ક પણ જોવા મળશે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને લોકોએ ઘણું પસંદ કર્યું હતું. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો

તૃપ્તિ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં બ્લેક કલરની મીડી ડ્રેસ પહેરીને પહોંચી હતી. હવે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર આ ડ્રેસના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. હાઈ હીલ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો

તૃપ્તિ ડિમરી આ ડ્રેસ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાનમાં બુટ્ટી પહેરી હતી. સાથે જ લાઇટ કલરની લિપસ્ટિક, નાની હેન્ડબેગ અને હાઈ હીલ્સ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આ ફિલ્મોમાં જોવા મળશે

તૃપ્તિ ડિમરી અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મ બેડ ન્યૂઝ 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ પછી, તે કાર્તિક સાથે ભૂલ ભૂલૈયા 3 માં જોવા મળશે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. તૃપ્તિ ડિમર પાસે ઘણી મોટા બજેટની ફિલ્મો

તૃપ્તિ ડિમરીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, 'એનિમલ'ની જોરદાર સફળતા બાદ અભિનેત્રી પાસે ઘણી મોટા બજેટની ફિલ્મો છે. જેમાં 'ભૂલ ભુલૈયા 3' બાદ 'વિકી વિદ્યા કા વો વીડિયો' અને 'ધડક 2' સામેલ છે. (Photo Courtesy: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tripti Dimri Tripti Dimri Photos Tripti Dimri looks

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ