બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આજે એકસાથે ગુજરાતના 8 જિલ્લાઓમાં મેઘરાજા કરશે દે ધનાધન, અહીં રેડ એલર્ટ જાહેર

photo-story

6 ફોટો ગેલેરી

ચોમાસું જામ્યું / રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી મેઘરાજા કરશે તોફાની બેટિંગ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Last Updated: 08:12 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે એકસાથે ગુજરાતના 8 જિલ્લાઓમાં મેઘરાજા કરશે દે ધનાધન, અહીં રેડ એલર્ટ જાહેર

1/6

photoStories-logo

1. ચોમાસું જામ્યું

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું જામ્યું છે. . મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદી માહોલ બનાવી દીધો છે.. હજુ પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આગાહી

આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. તમામ જિલ્લામાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. યલો એલર્ટ

આ સાથે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 2 જૂલાઇ

સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ગાજવીજની આગાહી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 3 જૂલાઇ

સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 4 જૂલાઇ

સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Rain

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ