બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કોની કિસ્મત ચમકશે, કોને થશે નુકસાન, જાણો જુલાઇમાં કેવી રહેશે ગ્રહોની ચાલ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / કોની કિસ્મત ચમકશે, કોને થશે નુકસાન, જાણો જુલાઇમાં કેવી રહેશે ગ્રહોની ચાલ

Last Updated: 08:59 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

July Horoscope 2024: જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનામાં ઘણા પ્રમુખ ગ્રહોની ચાલમાં ફેરફાર જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્રની રીતે જોતા જુલાઈનો મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિનો સૌથી પહેલા સુખ, વૈભવ અને ધનના દાતા ગ્રહ શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં બુધની સાથે યુતિ કરશે. ત્યાર બાદ મહાન સાહસી અને પરાક્રમિ ગ્રહ મંગળ શુક્રદેવની રાશિ વૃષભ રાશિમાં ગોચર કરશે.

1/6

photoStories-logo

1. સૂર્ય ગુરૂની યુતિ

જ્યાં સૂર્ય અને ગુરૂની સાથે યુતિ બનશે. તેના બાદ સૂર્યદેવની રાશિ પરિવર્તન થશે જે મિથુન રાશિથી નિકળીને કર્ક રાશિમાં ગોચર કરશે. ત્યાં જ બુધ કર્ક રાશિથી નિકળીને સૂર્યની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ મહિનાના અંતમાં ફરી શુક્ર રાશિ પરિવર્તન કરતા સિંહ રાશિમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મળશે કિસ્મતનો સાથ

આ રીતે જુલાઈ મહિનામાં ગ્રહોની ચાલનો પ્રભાવ બધી રાશિઓના જાતકોના જીવન પર પડશે. જ્યાં અમુક રાશિના લોકોની કિસ્મતનો સારો સાથ મળશે. નોકરી અને વેપારમાં તેને સારી સફળતા મળશે. આવો જાણીએ જુલાઈમાં કઈ કઈ રાશિઓ ભાગ્યશાળી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મેષ

મેષ રાશિના જાતકો માટે જુલાઈનો મહિનો ખૂબ જ લાભકારી અને શુભ સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનો તમને ભાગ્યનો સારો સાથ મળશે તમને અચાનક ધનની પ્રાપ્તિ થશે. આવકના નવા નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. કરિયર-વેપારમાં તમને સારૂ રિઝલ્ટ જોવા મળશે. મહિનાના બીજા અઠવાડિયામાં લાંબી અથવા નાની યાત્રાનો યોગ છે. આવકના નવા સાધનો બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

જુલાઈનો મહિનો સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ રાશિના લોકો માટે આ મહિનો સુખ-સુવિધાઓમાં સારો વધારો કરી શકે છે. નોકરીયાત લોકો માટે પ્રમોશન અને વેતનમાં વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે. નોકરીયાત લોકોના કાર્ય અથવા કાર્યક્ષેત્રમાં અચાનક ફેરફાર થઈ શકે છે. માન સન્માનમાં સારી વૃદ્ધિ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મકર

મકર રાશિના લોકો માટે જુલાઈનો મહિનો ધનલાભ અને સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. જે લોકો વેપારમાં છે તેમને સારો નફો મળી શકે છે. અચાનકથી કોઈ મોટો લાભ પણ મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કુંભ

કુંભ રાશિના જાતકો માટે જુલાઈનો મહિનો સારો સાબિત થઈ શકે છે. આખો મહિનો સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. કરિયર અને વેપારમાં ઈચ્છા અનુસાર પ્રગતિ અને લાભ થશે. બેરોજગાર લોકોને ઈચ્છા અનુસાર રોજગારની પ્રાપ્તિ થશે તો ત્યાં જ પહેલાથી કાર્યરત લોકોને ઈચ્છા અનુસાર પ્રમોશન અને બદલીનું સુખ પ્રાપ્ત થશે. વેપાર માટે કરેલી યાત્ર સુખદ અને લાભદાયી સાબિત થશે. આ મહિનો ભુમિ-ભવન અને વાહન ખરીદવાનું સપનું પુરૂ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Planet Transit Zodiac Signs July Horoscope 2024

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ