બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજબ ગજબ / Shopping / શોપિંગ / અલ્યા આ કેવું! 2018માં પાર્સલ થયું આઉટ ઓફ ડિલિવરી, 6 વર્ષ બાદ Flipkartથી આવ્યો કોલ પછી..

OMG / અલ્યા આ કેવું! 2018માં પાર્સલ થયું આઉટ ઓફ ડિલિવરી, 6 વર્ષ બાદ Flipkartથી આવ્યો કોલ પછી..

Last Updated: 08:21 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે ઓનલાઈન ઓર્ડર કરેલ કોઇપણ પ્રોડક્ટ 3-4 દિવસ અથવા એક અઠવાડિયામાં આપણા હાથ સુધી પહોચી જાય છે. પરંતુ એક વ્યક્તિ છેલ્લા 6 વર્ષથી તેના ઓર્ડરની રાહ જોઈ રહ્યો છે.

Online shopping: સામાન્ય રીતે ઓનલાઈન ઓર્ડર કરેલ કોઇપણ પ્રોડક્ટ 3-4 દિવસ અથવા એક અઠવાડિયામાં આપણા હાથ સુધી પહોચી જાય છે. પરંતુ એક વ્યક્તિ છેલ્લા 6 વર્ષથી તેના ઓર્ડરની રાહ જોઈ રહ્યો છે.

ભારતમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-કોમર્સ કંપનીઓના ઓર્ડર વોલ્યુમમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લોકો બજારની ભીડથી દૂર રહીને ઘરે બેસીને ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. હવે શાકભાજી અને ફળોથી માંડીને કપડાં, પગરખાં અને ચપ્પલ બધું જ ઓનલાઇન ઓર્ડર કરો એટલે હોમ ડિલિવરી મળી જાય છે. ઓનલાઈન શોપિંગ ભલે અનુકૂળ હોય, પરંતુ ક્યારેક ગ્રાહકને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આધુનિક બનતા સમયમાં ડિજિટલ સુવિધાઓ પર લોકોની નિર્ભરતા ઝડપથી વધી રહી છે. ભારતમાં ઘણા ઈકોમર્સ પ્લેટફોર્મ છે, જે ઘરે બેઠા તેમના ગ્રાહકોને ઝડપી અને સુરક્ષિત ડિલિવરી આપવાનો દાવો કરે છે. સામાન્ય રીતે ઓનલાઈન ઓર્ડર કરેલ પ્રોડક્ટ 3-4 દિવસ અથવા એક અઠવાડિયામાં અમારા સુધી પહોંચે છે. પરંતુ એક વ્યક્તિ છેલ્લા 6 વર્ષથી તેના ઓર્ડરની રાહ જોઈ રહ્યો છે. મુંબઈમાં રહેતા એક વ્યક્તિએ X પર પોસ્ટ કરીને કહ્યું કે તેણે 6 વર્ષ પહેલા ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર આપ્યો હતો, પરંતુ તે હજુ સુધી ડિલિવર કરવામાં નથી આવ્યો.

Website Ad 3 1200_628

Flipkart કસ્ટમર કેર કોલ 6 વર્ષ પછી આવ્યો

X પર અહેસાન નામના એક યુઝર્સે પોસ્ટ કરી જણવ્યુ કે ઓર્ડરને લઇ ફ્લિપકાર્ડ તરફથી છ વર્ષ પછી કસ્ટમર કેયર દ્વારા પ્રોબ્લમ પુછવા માટે કોલ આવ્યો છે.યુઝર્સે ફ્લિપકાર્ટ ઓર્ડરના સ્ક્રીનશૉટ્સ પણ શેર કર્યા છે. વાસ્તવમાં છેલ્લા 6 વર્ષથી ફ્લિપકાર્ટની એપ પર અહેસાનનું પાર્સલ આઉટ ઓફ ડિલિવરી બતાવી રહ્યુ છે, પરંતુ છેલ્લા 6 વર્ષથી તેની ડિલિવરી થઈ નથી. હવે આ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

વધુ વાંચોઃ શું થયું? કેમ ન્યૂડ થઈને રસ્તા પર ફરવા નીકળી મહિલા, વાયરલ વીડિયોએ જગાવી ચર્ચા

2015 થી આઉટ ઓફ ડિલિવરી

અહસાનની પોસ્ટ પર એક યુઝર કૃષ રાવે પણ પોતાનો અનુભવ શેર કર્યો છે. કૃષ રાવે સ્ક્રીનશોટ શેર કરીને કહ્યું કે તેણે 2015માં Moto X ફોનનો ઓર્ડર આપ્યો હતો. જે એપ્રિલ, 2015થી આઉટ ઓફ ડિલિવરી દેખાઈ રહી છે, પરંતુ હજુ સુધી ડિલિવરી થઈ નથી. શેર કરેલા સ્ક્રીનશૉટ્સ મુજબ કૃષ રાવનો ઓર્ડર 15 એપ્રિલ, 2015 સુધીમાં પહોંચી ગયો હોવો જોઈએ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Shopping Alert Online shopping market Online Shopping
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ