બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

વાતાવરણ પલટો / અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

Last Updated: 03:12 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચોમાસું ધીમે-ધીમે જામી રહ્યું છે...એક તરફ જ્યાં સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે ત્યાં બીજી તરફ હવે અમદાવાદમાં પણ મેધરાજાએ મહેર વરસાવવાની શરૂ કરી છે.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે..દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર તો ભીંજાઇ જ રહ્યા છે ને હવે અમદાવાદમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી શરૂ કરી કરી છે..

શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ હતું પરંતુ વરસાદ વરસી રહ્યો ન હતો.. પરંતુ બપોરે અઢી વાગ્યાની આસપાસ શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો હાલ શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે..

વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Ahmedabad Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ