બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અનન્યા પાંડેના લાલ ડ્રેસે ગરમી વધારી, હોટ અદાઓ જોઈ ચાહકો પાણી પાણી

photo-story

5 ફોટો ગેલેરી

photo / અનન્યા પાંડેના લાલ ડ્રેસે ગરમી વધારી, હોટ અદાઓ જોઈ ચાહકો પાણી પાણી

Last Updated: 03:43 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અનન્યા પાંડેએ તેની વેબ સિરીઝ ‘કોલ મી બે’ માટે લાલ ડ્રેસમાં અદભૂત તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અનન્યા પાંડે દરેક વખતે તેની ફેશન સેન્સથી લોકોને આશ્ચર્યચકિત કરે છે.

1/5

photoStories-logo

1. ગોર્જિયસ લુક જોવા મળ્યો

અનન્યા પાંડેએ તેની વેબ સિરીઝ ‘કોલ મી બે’ માટે લાલ ડ્રેસમાં અદભૂત તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અનન્યા પાંડે દરેક વખતે તેની ફેશન સેન્સથી લોકોને આશ્ચર્યચકિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લુકથી લોકોને દિવાના બનાવ્યા

અનન્યા પાંડે બોલિવૂડની ફેશનેબલ અભિનેત્રીઓમાં સામેલ છે. અનન્યા પોતાના લુકથી લોકોને દિવાના બનાવે છે. આ દિવસોમાં અભિનેત્રી તેની વેબ સીરિઝ કોલ મી બે માટે ચર્ચામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અનન્યાની કાતિલ અદાઓ

હાલમાં જ તેણીએ પોતાનો એક સ્ટાઇલિશ લુક ફેન્સ સાથે શેર કર્યો છે. જેમાં અનન્યાની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે. અનન્યાએ લાલ રંગના શોર્ટ ડ્રેસમાં તેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કાતિલ પોઝ આપ્યા

ગળામાં બાંધેલા તેના લાલ ગુલાબે લાઈમલાઈટ ચોરી છે. અનન્યાએ અદભૂત આઉટફિટમાં કાતિલ પોઝ આપીને ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રેડ કલરનો મીનિ ડ્રેસ પહેર્યો

અનન્યા પાંડેએ રેડ કલરનો મીનિ ડ્રેસ પહેર્યો છે. એક્ટ્રેસ પોતાના લુકને કમ્પિલટ કરવા માટે હાઈ હીલના સેન્ડલ પહેર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

social media Hot Photoshoot ananya panday

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ