બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / અચાનક આવ્યું પૂર અને તાણી ગયું પરિવાર, ચિચિયારીઓ પાડતો ખૌફનાક વીડિયો, 3ના મોત

મહારાષ્ટ્ર / અચાનક આવ્યું પૂર અને તાણી ગયું પરિવાર, ચિચિયારીઓ પાડતો ખૌફનાક વીડિયો, 3ના મોત

Last Updated: 08:45 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂણેના લોનાવલામાં ભૂશી ડેમ પાસે પાણીના જોરદાર પ્રવાહમાં એક આખો પરિવાર વહી ગયો હતો. આ અકસ્માત બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જો કે પરિવારના બે બાળકોની શોધખોળ ચાલુ છે. અચાનક પૂરના કારણે તેઓ ફસાઈ ગયા હતા. લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહોતો.

પૂણેના લોનાવલામાં એક ભયાનક અકસ્માતમાં એક આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયો. આ અકસ્માતમાં 36 વર્ષીય મહિલા અને 13 વર્ષ અને 8 વર્ષની બે બાળકીઓના મોત થયા છે. અહીં ડેમ પાસે નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ ઉપરાંત પાણીના જોરદાર પ્રવાહમાં પરિવાર સહિત બે બાળકોની શોધખોળ ચાલુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lonavala Pune Bhushi Dam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ