બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કોહલીના તન મન ધનમાં છે આધ્યાત્મની છાપ, આ ટેટૂ પૂરે છે સાક્ષી

photo-story

6 ફોટો ગેલેરી

Photos / કોહલીના તન મન ધનમાં છે આધ્યાત્મની છાપ, આ ટેટૂ પૂરે છે સાક્ષી

Last Updated: 11:51 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વિરાટ કોહલીની 76 રનની શાનદાર ઈનિંગના આધારે ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ જીતી લીધી છે. આફ્રિકાને 7 રને હરાવી ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું.

1/6

photoStories-logo

1. કોહલીએ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિને પણ સાચવી રાખી

વિરાટ કોહલીની 76 રનની શાનદાર ઈનિંગના આધારે ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ જીતી લીધી છે. આફ્રિકાને 7 રને હરાવી ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આ પછી કોહલીએ T-20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રમતની સાથે કોહલીએ વર્ષોથી પોતાની અંદર આધ્યાત્મિકતા અને સંસ્કૃતિને પણ સાચવી રાખી છે. કિંગ કોહલીના શરીર અને મન પર હંમેશા આધ્યાત્મિકતાની છાપ રહી છે. તેના શરીર પરના 5 ટેટૂ આ હકીકતની સાક્ષી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભગવાન શિવ

વિરાટ કોહલીએ તેના ડાબા હાથ પર કૈલાશ પર્વત પર ધ્યાન કરતા ભગવાન શિવનું ટેટૂ છે, જેની પૃષ્ઠભૂમિમાં માનસરોવર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઓમ

કિંગ કોહલીના ડાબા ખભા પર 'ઓમ'નું પ્રતીક છે. સનાતન પરંપરામાં ઓમને પવિત્ર અને શ્રેષ્ઠ પ્રતીક માનવામાં આવે છે. ઓમના ઉચ્ચારણમાં સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન છુપાયેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વૃશ્ચિક

વિરાટ કોહલી વૃશ્ચિક રાશિનો વ્યક્તિ છે, તેથી તેણે તેના જમણા હાથ પર સ્કોર્પિયો રાશિનું ટેટૂ પણ કરાવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગોડ આઈ

કોહલીના ડાબા ખભા પર આંખનું નિશાન છે જેને તે ભગવાનની આંખ કહે છે, કારણ કે તે બધું જ જોવામાં સક્ષમ છે. તે માણસને સાચો માર્ગ બતાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મઠ

કોહલીએ પોતાના ખભા પાસે એક મઠનું ટેટૂ પણ બનાવ્યું છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે આ એક પવિત્ર સ્થળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ViratKohli tattoos ViratKohlitattoos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ