બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / નહીં જોઈ હોય અનન્યા પાંડેની આ તસવીરો, બિકીનીમાં અભિનેત્રી દેખાઈ બોલ્ડ અને ગ્લેમરસ

photo-story

10 ફોટો ગેલેરી

PHOTOS / નહીં જોઈ હોય અનન્યા પાંડેની આ તસવીરો, બિકીનીમાં અભિનેત્રી દેખાઈ બોલ્ડ અને ગ્લેમરસ

Last Updated: 02:32 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની ફિટનેસ ખૂબ જ જબરદસ્ત છે. બિકીનીમાં તેનો આ લૂક જબરદસ્ત દેખાય છે. જુઓ તસવીરો.

1/10

photoStories-logo

1. અનન્યાની બિકીની ફોટોસ

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો માટે બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. હોટ અને બોલ્ડ લુક

અનન્યા પોતાના હોટ અને બોલ્ડ લુકથી ચાહકોને દિવાના બનાવવાની કોઈ તક છોડતી નથી. અનન્યા પાંડે બિકીનીમાં પણ ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ દેખાય છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. ગ્લેમરસ લુક માટે ચર્ચામાં

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તેના અભિનય કરતાં તેના ગ્લેમરસ લુક માટે વધુ ચર્ચામાં રહે છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ

ક્યૂટ અને બ્યુટીફુલ અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવતી જોવા મળે છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. છે સારી ફેન ફોલોઈંગ

અનન્યાએ ખૂબ જ ઓછા સમયમાં સારી ફેન ફોલોઈંગ બનાવી છે અને તે યુવા પેઢીને પણ પ્રેરિત કરે છે. અનન્યાએ 18 વર્ષની ઉંમરે કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધ યર 2 માં ત્રણ મુખ્ય ભૂમિકાઓમાંથી એક ભૂમિકા ભજવીને બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ખો ગયે હમ કહાં

અનન્યા પાંડે છેલ્લે 'ખો ગયે હમ કહાં'માં જોવા મળી હતી. હવે તે 'કંટ્રોલ'માં જોવા મળશે. આ સિવાય તેની પાસે 'શંકરા' પણ છે. તેની 'Call Me Bae' OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. પતિ પત્ની ઔર વો

બોલિવૂડ અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે વર્ષ 2019 માં આવેલી ફિલ્મ પતિ પત્ની ઔર વોમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ગેહરાઈયાંમાં જોવા મળી હતી

તે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ગેહરાઈયાં (2022) માં જોવા મળી હતી. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. આ ફિલ્મોમાં અભિનય પસંદ આવ્યો

આ પછી તેને વિજય દેવેરાકોંડાની લિગર (2022) માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ડ્રીમ ગર્લ 2 (2023) અને ખો ગયે હમ કહાં (2023) માં તેના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. આદિત્ય રોય કપૂર સાથે થઈ ગયું બ્રેકઅપ

અનન્યા પાંડે આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોને કારણે ખૂબ જ ચર્ચાઓમાં હતી. પરંતુ હવે તેમનું બ્રેકઅપ થઈ ચુક્યું છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ananya Pandey Bikini Photos Ananya Pandey Bollywood

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ