બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / ગરમી હોય કે ભેજવાળું વાતાવરણ, કેવી રીતે પરફ્યૂમ લગાવવાથી મળશે દુર્ગંધથી છુટકારો, જાણો સાચી રીત

photo-story

6 ફોટો ગેલેરી

Fashion Tips / ગરમી હોય કે ભેજવાળું વાતાવરણ, કેવી રીતે પરફ્યૂમ લગાવવાથી મળશે દુર્ગંધથી છુટકારો, જાણો સાચી રીત

Last Updated: 08:46 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘણીવાર લોકો પરફ્યુમ લગાવતી વખતે ઘણી ભૂલો કરે છે જેના કારણે તેમના શરીરમાંથી પરસેવાની વાસ આવવા લાગે છે. હવે તમે આ ટિપ્સ અપનાવીને પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો. (Photos:envato)

1/6

photoStories-logo

1. શરીરને દુર્ગંધથી બચાવશે

ચોમાસામાં પલડ્યા હશો અથવા તો બફારામાં પણ તમે પરસેવે રેબજેબ થયા હોવ ત્યારે શરીરમાંથી દુર્ગધ આવતી હોય છે પરંતુ પરફ્યુમ લગાવતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ તમારા શરીરને દુર્ગંધથી બચાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કાન પાછળ પરફ્યુમ

પરફ્યુમ લગાવવા માટે આપણા શરીર પર કેટલાક ખાસ પોઈન્ટ છે, જ્યાં તમે પરફ્યુમ સ્પ્રે કરી શકો છો. સૌ પ્રથમ તમે તમારા કાન પાછળ પરફ્યુમ લગાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. છાતીની નજીક પરફ્યુ લગાવો

આ પછી તમે ક્લીવેજની નજીક અથવા છાતીની નજીક પરફ્યુમ સ્પ્રે કરી શકો છો. હવે પેટના બટન પર અથવા નાભિની નજીક પરફ્યુમ લગાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પરફ્યુમ લગાવવાની રીત

આ પછી તમે તમારી કોણીની નજીક પરફ્યુમ સ્પ્રે પણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દુર્ગધ થશે દૂર

હવે કમર નીચે, પગ પર કે જાંઘ પર પરફ્યુમ છાંટવો. છેલ્લે, પગની નજીક પરફ્યુમ લગાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પરફ્યુમ લગાવવાની રીત

ગરમી હોય કે ભેજવાળું વાતાવરણમાં પરફ્યૂમ યોગ્ય રીતે લગાવવાથી શરીરમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Fashion Tips lifestyle health perfume

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ