બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધારે પડતી ઉકાળેલી ચા પીવાની આદત હોય તો, સાવધાન! જાણો 5 ગંભીર નુકસાન

photo-story

6 ફોટો ગેલેરી

ચાથી થતાં નુકસાન / વધારે પડતી ઉકાળેલી ચા પીવાની આદત હોય તો, સાવધાન! જાણો 5 ગંભીર નુકસાન

Last Updated: 05:56 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીયોને ચા ખૂબ ગમે છે. તમે તેને મોનિંગ ડ્રિક પણ કહી શકો છો. કારણ કે અહીં દિવસની શરૂઆત સારી ચાથી થાય છે.

1/6

photoStories-logo

1. ચાની આડઅસર

ઘણા દિવસમાં ઘણી વખત ચા પીતા હોય છે. આવી સ્થિતિમાં લોકોને ચાની લતનું જોખમ રહેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચા પીવાથી થાય છે એસિડિટી

જે લોકો વધારે ચા પીવે છે તેમની એસિડિટીની સમસ્યા વધી છે. તેમજ પેટની બીમારીઓ પણ થઈ શકે છે. અને પાચન સંબંધિત સમસ્યા પણ વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા

જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તેમના માટે ચા સૌથી વધારે નુકસાનકારક છે. તેનાથી બ્લડ પ્રેશર વધવાની સંભાવના વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. માનસિક સ્વાસ્થ્યને નુકસાન

ચામાં કેટલાક તત્વો (આલ્કલોઇડ્સ) હોય છે જે વધુ પડતા ઉકાળવામાં આવે ત્યારે સક્રિય બને છે. આ તત્વો તમારા શરીર અને મગજ પર ખૂબ જ નકારાત્મક અસર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શરીરમાં આયર્નની ઉણપ

જમ્યા પછી તરત જ ચા પીવાથી શરીરમાં ઝીંક અને આયર્નનું શોષણ ઓછું થઈ જાય છે, જેનાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગેસની સમસ્યા

ઘણા લોકોને સવારના બેડ ટી અથવા નાસ્તામાં ચા પીવાની આદત હોય છે, જે ખૂબ જ જોખમી છે. તેનાથી પેટમાં બળતરા થાય છે અને તમને ગેસની સમસ્યા પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dangerous Accident Tea Effect

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ