બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / બુધ રૂપિયે રમાડશે! કાલથી આ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ, થશે રોકડીયા લાભ

રાશિફળ / બુધ રૂપિયે રમાડશે! કાલથી આ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ, થશે રોકડીયા લાભ

Last Updated: 06:36 PM, 26 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે ગ્રહોનો રાજકુમાર મિથુન રાશિમાં તેની ચાલ પલટાવવા જઈ રહ્યા છે. બુધના ઉદયની સાથે જ કેટલીક રાશિઓનું બેંક બેલેન્સ પણ વધવાનું છે.

Mercury rise Budh Uday Rashifal : આવતીકાલે ગ્રહોનો રાજકુમાર મિથુન રાશિમાં તેની ચાલ પલટાવવા જઈ રહ્યા છે. બુધના ઉદયની સાથે જ કેટલીક રાશિઓનું બેંક બેલેન્સ પણ વધવાનું છે.

આવતીકાલે ગ્રહોનો રાજકુમાર પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. હાલમાં બુધ મિથુન રાશિમાં સ્થિત છે. 27 જૂને મિથુન રાશિમાં બુધનો ઉદય થવાનો છે. બુધનું શુભ પાસુ સુખ, સારું સ્વાસ્થ્ય અને મજબૂત મન લાવે છે. બુધનો ઉદય તમામ રાશિઓ પર સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પાડશે. જ્યારે 29 જૂને બુધ પણ કર્ક રાશિમાં સંક્રમણ કરશે. આવો જાણીએ મિથુન રાશિમાં બુધના ઉદયને કારણે કઈ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થઇ રહ્યા છે.

તુલા રાશિ

મિથુન રાશિમાં બુધનો ઉદય તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. શેરબજારમાં રોકાણ ફળદાયી રહેશે પરંતુ માર્કેટ રિસર્ચ કરવું જરૂરી છે. તમને બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. કરિયર સંબંધિત નિર્ણયો સમજદારીપૂર્વક લેવાનું વધુ સારું રહેશે.

moon-grah-rashi_8

સિંહ રાશિ

મિથુન રાશિમાં બુધનો ઉદય સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. કરિયરમાં સફળતા મળવાની સાથે તમને મિત્રોનો સહયોગ પણ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ ઉપરાંત આર્થિક લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે.

Website Ad 1200_1200 2

વધુ વાંચોઃ આવનારા વર્ષમાં કઇ રાશિના જાતકો પર રહેશે શનિની સાડાસાતીનો પ્રભાવ, કોને મળશે રાહત, જાણો

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે બુધની ઉદય અવસ્થામાં ચાલવું ફાયદાકારક માનવામાં આવે છે. આ રાશિના લોકોને પૂજા પાઠમાં મન લાગશે. આર્થિક લાભ થવાની સંભાવના છે અને બાકી રહેલા પૈસા પણ પાછા મળી શકે છે. તમારું ભાગ્ય તમારો સાથ આપશે. આ સાથે માન-સન્માન પણ વધશે.

(નોધ : અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.)

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Budh Uday 2024 budh uday Mercury rise Budh Uday Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ