બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિની વક્રીથી રૂપિયાના થપ્પા લાગશે, આ જાતકોનું ભાગ્ય બળવાન

photo-story

5 ફોટો ગેલેરી

Shani Vakri 2024 / શનિની વક્રીથી રૂપિયાના થપ્પા લાગશે, આ જાતકોનું ભાગ્ય બળવાન

Last Updated: 03:07 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shani Vakri 2024: શનિદેવ 29 જૂને કુંભ રાશિમાં વક્રી થશે. શનિની ઉલ્ટી ચાલ અમુક રાશિના લોકો પર ભારે પડશે પરંતુ એક રાશિને શનિના વક્રી થવાથી લાભ થશે.

1/5

photoStories-logo

1. શનિવક્રી 2024

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શનિદેવનો શુભ પ્રભાવ હોય તો વ્યક્તિના જીવનમાં સારા ફેરફાર આવે છે. શનિદેવ કુંભ રાશિમાં કાલે એટલે કે 29 જૂન 2024એ વક્રી થવા જઈ રહ્યો છે. શનિ 15 નવેમ્બર 2024 આ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે શનિની આ ચાલ અમુક રાશિઓને ખૂબ જ પરેશાન કરશે. ત્યાં જ એક રાશિને શનિના વક્રી થવાથી શાનદાર પરિણામ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ધન

શનિના વક્રી થવાથી ધન રાશિના લોકોને ખૂબ જ વધારે શાનદાર પરિણામ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં સારા સમાચાર મળશે. ધન રાશિના લોકો કામ અને નોકરીના મામલામાં ખૂબ જ ભાગ્યશાળી રહેશે. શનિની કૃપાથી તમને ક્યાંકથી ખૂબ સારી નોકરીની ઓફર આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. નવા અવસર

શનિની ચાલમાં ફેકફાકથી ધનુ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં ઘણા નવા અવસર મળી શકે છે. અમુક લોકોને વિદેશથી પણ સારી નોકરીની ઓફર આવી શકે છે. ધન રાશિના લોકો પોતાના સાહસ અને પ્રયત્નોના દમ પર સફળતા મેળવવામાં સક્ષમ રહેશે. તમને આકસ્મિક ધન લાભ પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મોટો લાભ

શનિની વક્રી અવસ્થાને જોઈને તમે સારો લાભ કમાવવાનો મોકો મળશે. ધન રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે મજબૂત થશે. તમને સારા વેતન વાળી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આર્થિક સમસ્યાઓમાં મુક્તિ

તેનાથી તમને સારી આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળી જશે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. શનિની વક્રી અવસ્થામાં તમારૂ વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી અને તાકવાળુ બની જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Zodiac Sign શનિદેવ Shani Vakri 2024

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ