બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇમેઇલ આવતા જ મચી અફરાતફરી, સઘન ચેંકિંગ શરૂ

BIG NEWS / અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇમેઇલ આવતા જ મચી અફરાતફરી, સઘન ચેંકિંગ શરૂ

Priyakant

Last Updated: 12:34 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Airport Latest News : ઈ-મેઈલ દ્વારા ધમકી મળતાં સુરક્ષા એજન્સી સતર્ક, સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું

Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટથી સૌથી મોટા સમાચાર સામે આવા છે. વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાથમિક માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટને ઈ-મેઈલ દ્વારા ધમકી મળતાં સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.

વધુ વાંચો : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે કે હળવાં! એકસાથે 33 જિલ્લાઓને લઇને આવી વરસાદની આગાહી

આ તરફ હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. જોકે હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, હજી પણ એરપોર્ટ પર સઘન ચેકિંગ ચાલુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Airport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ