બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શ્વાને ત્યજેલા નવજાતની માતા શોધી! દુપટ્ટાની સુગંધથી ડોગ ચેઝરે ઘરને ટ્રેસ કર્યું, સંપૂર્ણ કિસ્સો જાણવા જેવો

અમદાવાદ / શ્વાને ત્યજેલા નવજાતની માતા શોધી! દુપટ્ટાની સુગંધથી ડોગ ચેઝરે ઘરને ટ્રેસ કર્યું, સંપૂર્ણ કિસ્સો જાણવા જેવો

Last Updated: 04:11 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાએ બાળકને જે જગ્યાએ ત્યજી દીધું હતું તેનાથી થોડે જ દુર તે રહેતી હોવાનું સામે આવ્યું છે. ડોગ સ્કવોર્ડની ટીમે બાળક પાસે પડી રહેલા દુપટ્ટાના આધારે મહિલાને શોધી કાઢી

અમદાવાદના શિલજ ગામેથી ત્યજાયેલી હાલતમાં મળી આવેલી બાળકને લઇને મહત્વપૂર્ણ ખબર સામે આવી છે... ડોગ સ્કોવૉર્ડની ટીમે બાળકની માતાને શોધી કાઢી છે..

બાળકની માતા અપરણિત છે

બાળકની માતા અપરણિત હોવાનું સામે આવ્યું છે.. પોતે અપરણિત હોઇ બાળકને જન્મ આપ્યો હોવાથી સમાજના ડરથી તેણે બાળકને ત્યજી દીધું હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. ડોગ સ્કોવોર્ડની ટીમે દુપટ્ટાના આધારે બાળકની માતાને શોધી કાઢી હતી.

જ્યાં બાળક ત્યજી દીધું ત્યાંથી થોડે જ દુર રહે છે માતા

મહિલાએ બાળકને જે જગ્યાએ ત્યજી દીધું હતું તેનાથી થોડે જ દુર તે રહેતી હોવાનું સામે આવ્યું છે. મહિલાને શોધવા માટે ડોગ સ્કવોર્ડની ટીમ તપાસમાં જોડાઇ હતી.. ડોગ સ્કવોર્ડની ટીમે બાળક પાસે પડી રહેલા દુપટ્ટાના આધારે મહિલાને શોધી કાઢી .. પોલીસે મહિલાની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ખાખીધારી ભાન ભૂલ્યા! દરિયાપુરમાં પોલીસ કચેરીમાં ભાજપ નેતાના બર્થ ડેની રંગેચંગે ઉજવણી, વીડિયો સામે સવાલ

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Woman Abandoned Child
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ