બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને આપ્યો 172 રનનો ટાર્ગેટ, રોહિત-સૂર્યાની રહી દમદાર બેટિંગ

T20 વર્લ્ડ કપ / IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને આપ્યો 172 રનનો ટાર્ગેટ, રોહિત-સૂર્યાની રહી દમદાર બેટિંગ

Last Updated: 12:11 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2024માં માટે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે

T20 વર્લ્ડ કપ 2024માં આજે બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ગુયાનાના જ્યોર્જટાઉન શહેરના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પરંતુ અહીં જ્યોર્જટાઉનમાં વરસાદ મેચમાં વિલન બન્યો છે

IND vs ENG Semi Final LIVE UPDATE

ઈગ્લેન્ડની ટીમને જીત માટે 172 રનનો ટાર્ગેટ

June 28, 2024 00:06

ભારતી ટીમે પ્રથમ બેટિંગ કરીને 171 રન બનાવ્યા છે. જ્યારે ઈગ્લેન્ડની ટીમને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો છે

11

6 વિકેટના નુકસાન પર 146 રન

June 27, 2024 23:53

શિવમ દૂબે પણ 0 રન પર આઉટ થઈ મેદાનમાંથી પરત ફર્યો છે. આમ ભારતને 6 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા છે

હાર્દિક પડ્યા આઉટ

June 27, 2024 23:53

હાર્દિક પડ્યા 23 રન બનાવી આઉટ થયો છે. આમ ભારતે 156 રન પર 5 વિકેટો ગુમાવી છે.

સૂર્યાકુમાર યાદી પણ આઉટ

June 27, 2024 23:41

રોહિત શર્મા બાદ સૂર્યાકુમાર પણ આઉટ થઈ ગયો છે. જેણે 36 બોલમાં 47 રન બનાવ્યા છે

રોહિત શર્મા આઉટ

June 27, 2024 23:39

ભારતીય ટીમને 14મી ઓવરમાં 113ના સ્કોર થોય છે સાથે ત્રીજો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 39 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. જેણે 6 ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા.

13 ઓવરમાં 110 રન

June 27, 2024 23:29

ભારતનો સ્કોર 13 ઓવરમાં 110 રનનો છે.

વરસાદી વિઘ્ન બાદ મેચ શરૂ

June 27, 2024 23:16

વરસાદી વિઘ્ન બાદ મેચ શરૂ થઈ છે, ભારતી ટીમનો કેપ્ટન રાહિત શર્મા અને સૂર્યા કુમારની જોડી કિર્ઝ પર પહોંચી છે.

વરસાદના કારણે મેચનો વિસામો

June 27, 2024 22:04

વરસાદના કારણે મેચ બંધ થઈ. 8 ઓવર રમાઈ છે જેમાં ભારતનો સ્કોર બે વિકેટે 65 રન છે. રોહિત શર્મા 26 બોલમાં 6 ફોરની મદદથી 37 રન બનાવ્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવ સાત બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 13 રન બનાવ્યા છે

હિટમેનેની આક્રમક બેટિંગ

June 27, 2024 21:54

પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવી છે, સાથે જ કેપ્ટન રોહિત શર્માની આક્રમક બેટિંગ પણ જોવા મળી રહી છે. રોહિતે સાતમી ઓવરમાં આદિલ રાશિદની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. હિટમેને 23 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 35 રન બનાવ્યા છે.

રિષભ પંત પણ આઉટ

June 27, 2024 21:42

ભારતની ટીમને બીજો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી બાદ રિષભ પંત પણ આઉટ થયો છે. 6 બોલમાં 4 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 5.3 ઓવરમાં 41 રન બનાવ્યા છે. જ્યારે 2 વિકેટનો નુકસાન છે

વિરાટ આઉટ

June 27, 2024 21:30

ભારતની પહેલી વિકેટ પડી ગઈ છે. વિરાટ કોહલીએ 9 બોલમાં 9 રન બનાવી આઉટ થયો છે. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કોહલીએ પહેલીવાર 50થી ઓછા રન બનાવી આઉટ થયો છે.

ભારતનો સ્કોર 11-0

June 27, 2024 21:24

2 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 11 રન થયો છે. રોહિત શર્મા સાત બોલમાં 9 રન પર છે. જ્યારે વિરાટ કોહલી પાંચ બોલમાં એક રન બનાવ્યો છે.

ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે

June 27, 2024 20:56

મેચ રસિકો માટે સારા સમાચાર આવી ગયા છે. વરસાદી વિઘ્ન વચ્ચે મેચનો ટોચ થઈ ગયો છે. જેમાં ઈગ્લેન્ડ ટોચ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરશે.

થોડીવારમાં ટૉસ થઈ શકે છે

June 27, 2024 20:16

ગુયાનામાં હવામાન ધીરેઘીરે ચોખ્ખુ થઈ રહ્યુ છે. ખેલાડીઓ મેદાન પર વોર્મ અપ કરી રહ્યા છે. અમ્પાયરો પીચ પર છે અને નિરીક્ષણ કરી રહ્યા છે. પિચ પરથી કવર પણ હટાવી દેવામાં આવ્યા છે. ભારત-ઈંગ્લેન્ડ મેચની ટોસ થોડા સમયમાં થઈ શકે છે.

જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો?

June 27, 2024 20:03

જો વરસાદને કારણે વધુ આપેલા સમયમાં પણ મેચ રમી શકાય નહી અને રદ કરવાની ફરજ પડે છે તો તેના ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેલી ટીમને ફાયદો થશે અને તે સીધો ફાઇનલમાં પ્રવેશ કરશે. જો એવું થાય છે તો ફાયદો ભારતને જ થશે. ભારતીય ટીમે સુપર-8ના તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

લાઇવ ટીવી

logo લાઇવ ટીવી
વધુ જુઓ log

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ