બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 99 ટકા તૂટેલો અનિલ અંબાણીનો શેર દોડ્યો! 4 વર્ષમાં 2400 ટકાની તેજી, 1 લાખના બન્યા આટલા

કમ બેક / 99 ટકા તૂટેલો અનિલ અંબાણીનો શેર દોડ્યો! 4 વર્ષમાં 2400 ટકાની તેજી, 1 લાખના બન્યા આટલા

Last Updated: 04:56 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Reliance Power Share: 99%થી વધારે તૂટેલા રિલાયન્સ પાવરના શેર 1.13 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર 4 વર્ષમાં 1.13 રૂપિયા વધીને 28 રૂપિયાના પાર પહોંચી ગયા છે. કંપનીના શેરોએ 4 વર્ષમાં 2400%થી વધારે રિટર્ન આપ્યું છે.

અનિલ અંબાણીની માલિકિની કંપની રિલાયન્સ પાવરના શેરમાં 4 વર્ષમાં જોરદાર તેજી આવી છે. રિલાયન્સ પાવરના શેર 99 ટકાથી વધારે ગબડીને 1 રૂપિયા પર પહોંચી ગયા હતા. આ બાજુ છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેર 1 રૂપિયાથી વધીને 28 રૂપિયાના પાર પહોંચી ગયા છે.

Anil-Ambani (2).jpg

રિલાયન્સ પાવરના શેરોમાં છેલ્લા 4 વર્ષમાં 2400 ટકાથી વધારાની તેજી મળી છે. દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીએ રિલાયન્સ પાવર પર મોટો દાવ લગાવ્યો છે. એલઆઈસીની પાસે રિલાયન્સ પાવરના 10 કરોડથી વધારે શેર છે.

1 રૂપિયાથી 28 રૂપિયા સુધી પહોંચ્યા કંપનીના શેર

રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા 4 વર્ષમાં રોકેટ તેજી આવી છે. રિલાયન્સ પાવરના શેર 23 મે 2008એ 274.84 રૂપિયા પર હતા. કંપનીના શેર આ લેવલથી 99 ટકાથી વધારે તૂટીને 27 માર્ચ 2020એ 1.13 રૂપિયા પર પહોંચી ગયા હતા.

share-bajar_0_4_0

રિલાયન્સ પાવરના શર 1.13 રૂપિયા વધીને 28 જૂન 2024એ 28.93 રૂપિયા પર પહોંચી ગયા છે. રિલાયન્સ પાવરના શેરે છેલ્લા 4 વર્ષથી વધારે સમયમાં 2461 ટકાનું રિટર્ન લોકોને આપ્યું છે.

વધુ વાંચો: 2024માં અહીં રોકાણ કર્યું તે લોકો ફાવ્યા, નસીબવાળા તો ડબલ કમાયા, ચાન્સ લેવા જેવો

PROMOTIONAL 13

1 લાખ રૂપિયાના આ રીતે બન્યા 25 લાખ

રિલાયન્સ પાવરના શેર 27 માર્ચ 2020એ 1.13 રૂપિયા પર હતા. કંપનીના શેર 28 જૂન 2024એ 28.93 રૂપિયા પર બંધ થયા છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020એ રિલાયન્સ પાવરના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યો હોત તો 1 લાખ રૂપિયામાં ખરીદેલા શેરની હાલની વેલ્યૂ 25.60 લાખ રૂપિયા હોત. રિલાયન્સ પાવરના શેરનો 52 હપ્તાનો હાઈ લેવલ 34.35 રૂપિયા છે. ત્યાં જ કંપનીના શેરના 52 અઠવાડિયાનું લો લેવલ 13.80 રૂપિયા છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Power Share Anil Ambani Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ