બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુરતમાં ચારેબાજુ પાણી જ પાણી, રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા

અવિરત વરસાદ / સુરતમાં ચારેબાજુ પાણી જ પાણી, રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા

Last Updated: 01:21 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. મજુરા ગેટ, અખંડાનંદ કોલેજ સહિત વેડ રોડ પર પાણી જ પાણી છે.. શરૂઆતી વરસાદે જ સુરત કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી છે

નબળી પ્રિમોન્સૂન કામગીરીને લઇ પહેલા વરસાદે જ સુરતને બાનમાં લીધું છે.. વહેલી સવારથી ભારે વરસાદ બાદ શહેર ઠેર-ઠેરા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.

અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા

સુરતના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. મજુરા ગેટ, અખંડાનંદ કોલેજ સહિત વેડ રોડ પર પાણી જ પાણી છે.. સુરત સિવિલ હોસ્પિટલ પાસેનો સમગ્ર રોડ પાણીમાં ડૂબેલો જોવા મળ્યો હતો. અડાજણ, રાંદેર, અઠવાગેટ, પીપલોદમાં પણ ભારે વરસાદને લઇ હાલાકી સર્જાઇ હતી.

SURAT FINAL 1

નબળી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી

શરૂઆતમાં શરૂઆતી વરસાદે જ કોર્પોરેશની નબળી પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે. રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

SURT FINAL 3

આ પણ વાંચોઃ બે કલાકમાં જ ગુજરાતના 75થી વધુ તાલુકામાં વરસાદ, સૌથી વધારે વાપીમાં 4 ઈંચ ખાબક્યો

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Water logging Surat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ