બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / બે કલાકમાં જ ગુજરાતના 75થી વધુ તાલુકામાં વરસાદ, સૌથી વધારે વાપીમાં 4 ઈંચ ખાબક્યો

photo-story

5 ફોટો ગેલેરી

મેઘ મહેર / બે કલાકમાં જ ગુજરાતના 75થી વધુ તાલુકામાં વરસાદ, સૌથી વધારે વાપીમાં 4 ઈંચ ખાબક્યો

Last Updated: 10:54 AM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં મેઘમહેર યથાવત છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે.. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં વરસ્યો છે

1/5

photoStories-logo

1. વરસાદી માહોલ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સૌથી વધુ વરસાદ અહીં

સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.68 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. દક્ષિણ ગુજરાત

વલસાડના ઉમરગાંવ, ભરૂચના વાગરા, સુરતના કામરેજમાં બે ઇચથી વધારે વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સૌરાષ્ટ્ર

આ સાથે બોટાદ અને જેતપુરમાં પણ વરસાદી મોહાલ છવાયેલો જોવા મળી રહ્યો છે

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ડાંગ

ચોમાસામાં ડાંગની સુંદરતાને ચાર ચાંદ લાગી જતા હોય છે. હાલ વરસાદી માહોલને પગલે ડાંગમાં અદભૂત પ્રાકૃતિક નજારો જોવા મળી રહ્યો છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD 24 hour Rain

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ