બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વરસાદમાં AC ચલાવતા પહેલા ન કરતાં આ ભૂલો, નુકસાની જાણી પરસેવો છૂટશે

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / વરસાદમાં AC ચલાવતા પહેલા ન કરતાં આ ભૂલો, નુકસાની જાણી પરસેવો છૂટશે

Last Updated: 01:52 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આકરી ગરમીના કારણે લોકો ભારે પરેશાન થઈ ગયા હતા. પરંતુ ભારતના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ગરમીથી રાહત મળી છે. વરસાદના કારણે લોકોને ગરમી ઓછી થઈ રહી છે.

1/6

photoStories-logo

1. AC ચલાવતા સમયે રાખો કેટલીક બાબતોનું ધ્યાન

પરંતુ હજુ પણ એટલી ગરમી છે કે લોકોએ એસીનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ વરસાદની ઋતુમાં AC ચલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સામાન્ય તાપમાને ચલાવો એસી

જો હળવો વરસાદ પડી રહ્યો હોય તો તમે સામાન્ય તાપમાને AC ચલાવી શકો છો. એનાથી પૂરતી ઠંડક મળતી રહેશે. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. થોડી વાર એસી કરી દો બંધ

પરંતુ જો વરસાદ ખૂબ ભારે હોય તો તમારે થોડા સમય માટે એસી બંધ કરી દેવું જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં પાણી એસીની અંદર જઈ શકે છે. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વાયરિંગમાં આવી શકે છે સમસ્યા

જો ભારે વરસાદમાં એસી ચાલુ રાખો તો એસીમાં પાણી જઈને તેના વાયરિંગમાં સમસ્યા આવી શકે છે અને AC બગડી શકે છે. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. AC પર પડે છે ખરાબ અસર

વરસાદની ઋતુમાં વીજળી પણ અવાર-નવાર કાપવામાં આવે છે. જેના કારણે એસી અચાનક બંધ થઈ જાય છે. જેનાથી AC પર ખરાબ અસર પડે છે. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ટેકનિશિયનને બોલાવો

જો તમને એવું લાગે કે વરસાદની ઋતુમાં ACમાં થોડી સમસ્યા છે. તો ટેકનિશિયનને બોલાવો અને તેને ચેક કરાવો. નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. (Photo: Envato)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AC Safety Tips Tips for AC Monsoon Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ