બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / આરોગ્ય / ફ્રીઝમાં રાખેલું તરબૂચ ખાવાની ભૂલ અજાણતા ન કરતાં, પાચનતંત્ર સહિતના નુકસાનનું લાંબુ લિસ્ટ

photo-story

4 ફોટો ગેલેરી

હેલ્થ / ફ્રીઝમાં રાખેલું તરબૂચ ખાવાની ભૂલ અજાણતા ન કરતાં, પાચનતંત્ર સહિતના નુકસાનનું લાંબુ લિસ્ટ

Last Updated: 06:42 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોટા ભાગે લોકો તરબૂચ અડધું ખાઈને બાકીનું ફ્રીઝમાં રાખી દે છે અને બાદમાં તેને અડધું ખાય છે. પરંતુ આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબીત થાય છે.

1/4

photoStories-logo

1. કેમ ન રાખવું તરબૂચને ફ્રીઝમાં

એક્સપર્ટ અનુસાર, તરબૂચને કાપીને તરત જ ખાઇ જવું જોઈએ. તેને કાપીને ફ્રીઝમાં રાખવાથી તેની ન્યૂટ્રિશન વેલ્યૂ ઘટી જાય છે. તેમાં બેક્ટેરિયા પડવાથી ફૂડ પોઈઝનિંગનો ખતરો પણ રહે છે. ફ્રીઝમાં તેને રાખવાથી તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. પાચન માટે નુકશાનકારક

સામાન્ય રીતે તરબૂચ પાચનતંત્રને મજબૂત બનાવે છે. પરંતુ ફ્રીઝમાં રાખેલું તરબૂચ ખાવાથી પાચનતંત્રને નુકશાન કરી શકે છે. ફ્રીઝમાં રાખવાથી તરબૂચનુ પાણી પણ સુકાય છે. તેનાથી હાઈડ્રેટ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. કાપ્યા વગર ફ્રીઝમાં રાખી શકાય છે તરબૂચ

ઉલ્લેખનીય છે કે તમે તરબૂચને કાપ્યા વગર ફ્રીઝમાં રાખી શકો છો. પરંતુ માર્કેટમાં લાવ્યાના 4-5 દિવસમાં તેને ખાઈ લેવું. ફ્રીઝનું ઠંડુ તાપમાન ફળ અને શાકભાજીને ઓગાળીને સડાવાનું શરુ કરે છે. આથી રોજ ફ્રીઝમાં રાખેલ ફળ અને શાકભાજીને ચેક કરતા રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. પોષક તત્ત્વો પણ ઘટી જાય

તરબૂચ લગભગ દરેકને પસંદ હોય છે. પરંતુ આ ફળના સેવન વખતે લોકો દ્વારા કેટલીક ભૂલ કરવામાં આવે છે. જેનાથી આ મીઠું ફળ પણ નુકશાનકારક બની જાય છે. તરબૂચની સાઇઝ મોટી હોવાથી તેને એક વખતમાં નથી ખાઈ શકાતુ. જેથી લોકો તેને ફ્રેશ રાખવા માટે ફ્રીઝમાં રાખે છે. પરંતુ તેને કાપીને ફ્રીઝમાં રાખવું ભારે પડી શકે છે. આવુ કરવાથી તેના પોષક તત્ત્વો પણ ઘટી જાય છે. યૂનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર મુજબ, તરબૂચને રૂમના તાપમાનમાં જ રાખવુ જ સારો ઉપાય છે. તેને રૂમ ટેમ્પરેચરમાં રાખવાથી તેનું એન્ટીઓક્સિડન્ટ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Watermelon Lifestyle News Health

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ