બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત-વિરાટ સહિતના પ્લેયર્સ થયા ભાવુક, રોકી ન શક્યા ખુશીના આંસુ, જુઓ ફોટોઝ

photo-story

4 ફોટો ગેલેરી

આંખો છલકાઇ / વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત-વિરાટ સહિતના પ્લેયર્સ થયા ભાવુક, રોકી ન શક્યા ખુશીના આંસુ, જુઓ ફોટોઝ

Last Updated: 08:37 AM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

થોડા મહિના પહેલા વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર મળ્યા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની આંખમાં આંસુ હતા અને ગઇકાલે સાઉથ આફ્રાકાને ટી ટવેન્ટી વર્લ્ડકપની ફાઇનલમાં હરાવ્યા બાદ પણ ટીમ ઇન્ડિયાની આંખમાં આંસુ હતા પરંતુ બન્ને આંસુઓમાં જમીન -આસમાનનું અંતર હતું.. એ આંસુ દર્દ, દુઃખ અને અફસોસના હતા અને જ્યારે આ વખતે આંસુ ખુશીના , વિજયના અને ગર્વના હતા.

1/4

photoStories-logo

1. રોહીત શર્મા

વર્લ્ડ કપની ફાઇનલમાં જીત બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા, રોહીત શર્માની આંખો જીત બાદ ખુશીથી છલકાઇ ગઇ હતી

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. જીતની ખુશી

વર્લ્ડકપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ રોહિત શર્મા ખુબજ ભાવુક થઇ ગયો હતો..

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. વિરાટ કોહલી

વિરાટ કોહલી જીત બાદ ખુશીથી છલકાઇ જતા આંસુને રોકવા માટે મથી રહ્યો હોય તેમ જણાતું હતું... પરંતુ ખુશીના આંસુ વિરાટની આંખોની બહાર છલકાઇ આવ્યા હતા

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. હાર્દિક પંડ્યા

જીત બાદ હાર્દિક પંડ્યા ધ્રુસકે-ધ્રુસકે રોઇ પડ્યો હતો.. આ આંસુ લાંબા સંઘર્ષ બાદ મળેલી સફળતાના હતા

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tears Team India T20 World Cup

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ