બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસતા વરસાદ વચ્ચે ભક્તોની આસ્થા અડગ, પાવાગઢ અને દ્વારકાધીશ મંદિરમાં ભક્તોની લાગી લાઈનો

વરસાદમાં ભક્તિ / વરસતા વરસાદ વચ્ચે ભક્તોની આસ્થા અડગ, પાવાગઢ અને દ્વારકાધીશ મંદિરમાં ભક્તોની લાગી લાઈનો

Last Updated: 01:10 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે વરસતા વરસાદ વચ્ચે પણ પાવાગઢ અને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પાવાગઢમાં હાલ વરસાદમાં પ્રાકૃતિક સૌંદર્ય પુરબહારમાં ખીલ્યું છે.

વરસાદી માહોલ વચ્ચે દ્વારકામાં માનવ મહેરામણ ઉભરાયું છે.. વરસાદી માહોલમાં દ્વારકાધીશના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે...

DWARKA FINAL 1

દ્વારકા પરિસરના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં વરસાદ હોવા છતા મંદિરમાં ભક્તોની દર્શન માટે લાંબી લાઇન જોવા મળી રહી છે.

DWARKA FINAL 4

આ તરફ પાવાગઢમાં પણ એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે... વરસાદી વાતાવરણમાં પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે..

PAVAGADH IMAGE 1

પાવાગઢમાં ચોમાસામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠતું હોય છે. ત્યારે હાલ વરસાદી વાતાવરણને લઇને અહીં અદભૂત કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે..

PAVAGADH IMAGE 2

આ પણ વાંચોઃ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rain Dwarka Pavagadh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ