બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મીન, તુલા સહિત આ રાશિનો રવિવાર રહેશે શાનદાર, જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

30 જૂન / મીન, તુલા સહિત આ રાશિનો રવિવાર રહેશે શાનદાર, જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

Last Updated: 06:00 AM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

30 06 2024 રવિવાર, માસ જેઠ, પક્ષ વદ, તિથિ નવમી બપોરે 12:18 પછી દશમ, નક્ષત્ર રેવતી સવારે 7:33 પછી અશ્વિની, યોગ અતિગંડ, કરણ ગર બપોરે 12:18 પછી વણિજ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) સવારે 7:33 પછી મેષ (અ.લ.ઈ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તેમજ ખોટા નિર્ણયો નુકસાન કરાવશે અને નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી અને કામકાજમાં અપજશથી બચવું તેમજ આવકના પ્રમાણમાં જાવક વધશે અને કોઈપણ કામમાં બંધાયેલા રહેશો

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગો જણાય છે તેમજ લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે અને પરિવારનો ભરપૂર સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને વડીલોના આશીર્વાદથી લાભ થશે તેમજ કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે અને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, વાહનના યોગ સારા બને છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉજળી તક મળશે અને નિર્ણયો સમજી-વિચારીને લેવા તેમજ મિત્રો સાથે થોડો મતભેદ જણાશે, મુસાફરીના યોગ જણાય છે

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આરોગ્ય બાબતે સાચવવું અને પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું તેમજ કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી અને નોકરીયાતને કામમાં મહેનત વધશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

ભાગીદારીવાળા કામથી લાભ થશે અને ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે તેમજ દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકોને રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું તેમજ શેરબજારમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે, યાત્રા-પ્રવાસના યોગ બને છે

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે તેમજ વ્યવસાયમાં નવી તકો મળશે અને સમય આપને અનુકૂળ બનશે, કામની કદર થાય, માન વધે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકોને માતાની સેવાથી લાભ થાય તેમજ પરિવાર સાથે પ્રેમ કેળવાય અને સારા કામમાં યાત્રાનું આયોજન થાય, ખોટા ખર્ચમાં વધારો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે અને સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે અને કરેલી મહેનત સારું ફળ આપશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

ધનનું સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે અને નાના-મોટા રોકાણમાં લાભ થશે, જમીનને લગતા કામમાં ફાયદો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ