બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / 2024માં અહીં રોકાણ કર્યું તે લોકો ફાવ્યા, નસીબવાળા તો ડબલ કમાયા, ચાન્સ લેવા જેવો

IPO 2024 / 2024માં અહીં રોકાણ કર્યું તે લોકો ફાવ્યા, નસીબવાળા તો ડબલ કમાયા, ચાન્સ લેવા જેવો

Last Updated: 04:39 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPO 2024: આ વર્ષે અત્યાર સુધી 34 કંપનીઓના IPOએ શેર બજારમાં દસ્તક આપી છે. આ 34 કંપનીઓમાં 4 કંપનીઓએ રોકાણકારોા પૈસા ડબલથી પણ વધારે કરી દીધા છે.

પ્રાઈમરી માર્કેટ માટે 2024ના શરૂઆતી 6 મહિના ખૂબ જ શાનદાર રહ્યા છે. આ સમય દરમિયાન 34 કંપનીઓની લિસ્ટિંગ થઈ. જેમાંથી અમુક અત્યાર સુધી રોકાણકારને શાનદાર રિટર્ન આપી ચુકી છે. આ વર્ષના શરૂઆતના 6 મહિના વખતે આ કંપનીઓએ IPO દ્વારા 26,272 કરોડ રૂપિયા ભેગા કર્યા. જોકે છેલ્લા 2 વર્ષના મુકાબલે આ ઓછા છે. કારણ કે આ વર્ષે અત્યાર સુધી કોઈ મોટી કંપનીનો IPO નથી આવ્યો.

SHARE-MARKET-FINAL

આ કંપનીઓએ કર્યા પૈસા ડબલ

શેર બજારમાં લિસ્ટ થયેલી કુલ 34 કંપનીઓમાં 4 કંપનીઓ રોકાણકારના પૈસા ડબલ કરી દીધા છે. આ કંપનીઓએ શેરબજારમાં 100 ટકાથી વધારે રિટર્ન લિસ્ટિંગ બાદ આપ્યું છે. આ 4 કંપનીઓ જ્યોતિ સીનએનસી ઓટોમેશન, એક્સિકોમ ટેલીકોમ, ટીબીઓ ટેક અને જેએનકે ઈન્ડિયા છે. જણાવી દઈએ કે જ્યોતિ સીએનસીના શેરના ભાવ લિસ્ટિંગ બાદ 300 ટકા તેજી મેળવી ચુક્યા છે. આ IPOને 40 ગણા સબ્સક્રાઈબ કરવામાં આવ્યા છે.

share-bajar_0_4_0

એક્સિકોમ ટેલીકોમ, ટીબીઓ અને જેએનકે ઈન્ડિયાના શેરની કિંમતોમાં ક્રમશઃ 220 ટકા, 107 ટકા અને 100 ટકાની તેજી જોવા મળી છે. Bharti Hexacomના શેર પણ આ સમયે પ્રાઈશ બેંડથી 96 ટકાના વધારાની સાથે ટ્રેડ કરી રહ્યા છે.

વધુ વાંચો: T20 વર્લ્ડ કપ હારનારી ટીમ પણ આટલા રૂપિયા છાપશે, વિનર થશે માલામાલ, જુઓ પ્રાઈઝમનીનું લિસ્ટ

PROMOTIONAL 13

73% IPOએ આપ્યું છે શાનદાર રિટર્ન

BLS E Services અને Let Travenues Technologiesના શેરના ભાવ 60 ટકાથી વધારે થઈ ચુક્યા છે. આ વર્ષે આવેલા અત્યાર સુધીના બધા આઈપીઓમાં 73 ટકા કંપનીઓના શેર પ્રાઈસ બેંકથી વધારેની કિંમત પર ટ્રેડ કરી રહ્યા છે. જોકે 8 કંપનીઓ એવી પણ છે જેના પર દાવ લગાવનાર રોકાણકાર નુકસાનમાં છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investors IPO 2024 Return
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ