બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કચ્છ અને સૌરાષ્ટ્ર પર વરસાદી સિસ્ટમ સક્રિય, 2 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ વીડિયો

ભારે વરસાદની આગાહી / કચ્છ અને સૌરાષ્ટ્ર પર વરસાદી સિસ્ટમ સક્રિય, 2 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ વીડિયો

Last Updated: 02:17 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સેટેલાઇટ તસવીરોમાં મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ દેખાઇ રહી છે.

ગુજરાતમાં આવનારા 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.. આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સેટેલાઇટ તસવીરોમાં મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ દેખાઇ રહી છે. આવનારા 2 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોઃ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર પર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.. છોટાઉદેપુર, દાહોદ અને આણંદમાં પણ 2 દિવસ વરસાદની આગાહી છે...

PROMOTIONAL 6

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ