બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરાના જામીન નામંજૂર, કોર્ટે જામીન અરજી ફગાવી
Last Updated: 04:38 PM, 25 June 2024
જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાનાં કેસમાં પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્યનાં દીકરાની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનાં દીકરાની અટકાયત બાદ તેનાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કર્યો હતો. ત્યારે જેલમાંથી મુક્ત થવા માટે કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.