બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્ટેટ GSTના ઉત્તર ગુજરાતમાં મોટાપાયે દરોડા, 9 પેઢીમાં તપાસ, 392 કરોડના બોગસ બિલનો ભાંડફોડ

BREAKING / સ્ટેટ GSTના ઉત્તર ગુજરાતમાં મોટાપાયે દરોડા, 9 પેઢીમાં તપાસ, 392 કરોડના બોગસ બિલનો ભાંડફોડ

Last Updated: 07:16 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ GST વિભાગે ઉત્તર ગુજરાતની રોલિંગ મિલો સાથે સંકળાયેલી 9 પેઢીઓમાં તપાસ, જેમાં 92 કરોડના બોગસ બિલોના આધારે 70.71 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું ખુલ્યું

સ્ટેટ જીએસટી વિભાગે ઉત્તર ગુજરાતમાં દરોડા પાડ્યા હતા. રોલિંગ મિલો સાથે સંકળાયેલી 9 પેઢીઓ પર દરોડા પાડી ગેરકાયદે વ્યવહારો અંગેની તપાસ હાથ ધરી હતી.

GSTT

ત્રણ પેઢીઓમાં બોગસ બિલો

જેમાં 392 કરોડના બોગસ બિલોના આધારે રૂપિયા 70.71 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું ખુલ્યું છે. જેમાં નિલકંઠ એલોય, કેપકો એલોય તથા પ્રમુખ એલોયના ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ પેઢીઓએ રૂપિયા 190 કરોડના બિલો મેળવી 34 કરોડની ખોટી વેરા શાખ મેળવી હતી

PROMOTIONAL 13

આ પણ વાંચો: પાણીના પ્રવાહ સામે અખતરો ભારે પડશે! કચ્છમાં બાઈક ચાલક તણાયો, જોનારાના શ્વાસ અધ્ધર

અગાઉ હોટલ તથા રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા

અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ રાજ્ય GST વિભાગના હોટલ તથા રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. જેમાં 18 હોટેલ અને રિસોર્ટ પર GST વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. દ્વારકાના 5,સોમનાથની 4 અને ગીરના 9 હોટલ અને રિસોર્ટ પર દરોડા પાડી 16.29 કરોડના ખોટા દસ્તાવેજ જપ્ત કર્યા હતા

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Department Raids GST Department, Bogus Bills State GST Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ