બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / હોમ લોન ટ્રાન્સફર કરવાનું વિચારો છો? નિર્ણય લેતા પહેલા આ ચાર્જીસ પર નજર કરજો નહીંતર પસ્તાશો

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / હોમ લોન ટ્રાન્સફર કરવાનું વિચારો છો? નિર્ણય લેતા પહેલા આ ચાર્જીસ પર નજર કરજો નહીંતર પસ્તાશો

Last Updated: 05:47 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Home Loan Transferring: જો તમે પોતાની હોમ લોન કોઈ બીજા બેંકને ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો તો તમને પ્રોસેસિંગ ફી, એપ્લીકેશન ચાર્જ, એડમિનિસ્ટ્રેશન ફીસ, રિવ્યૂ ફીસ અને બીજા પણ ઘણા અલગ અલગ ચાર્જ આપવા પડી શકે છે.

1/5

photoStories-logo

1. હોમલોન

જો તમે હોમ લોન લીધી છે અને વધારે વ્યાજદર ચુકવી રહ્યા છો તો તમે પોતાની હોમ લોનને બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરી શકો છો. તેનાથી તમને વ્યાજદરોને ઓછુ કરવામાં મદદ મળી શકે છે. બેલેન્સ ટ્રાન્સફરમાં સારા વ્યાજદરો અને વધારે ફાયદાનો લાભ ઉઠાવવા માટે એક નાણાકીય સંસ્થામાંથી બીજામાં હોમ લોન ટ્રાન્સફર કરી શકાય છે. જોકે હોમ લોન સ્વીચ કરતા પહેલા તમને પોતાની હોમ લોન ટ્રાન્સફર કરવા માટે ખાસ હોમ વર્ક કરવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઓછા વ્યાજદર માટે વાતચીત કરો

હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર પર કોઈ પણ નિર્ણય પહેલા પોતાની હાલની બેંકે કે નાણાકીય સંસ્થાનની સાથે ઓછા વ્યાજદર માટે વાતચીત કરવાનો પ્રયત્ન કરો. જો તમે બેંકની સાથે સારા રિલેશન બનાવ્યા છે તો તે તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને રીપેમેન્ટ ક્ષમતા પર અનુકૂળ રીતે વિચાર કરવા માટે ઈચ્છુક હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ક્રેડિટ/સિબિલ સ્ટોરની કરો તપાસ

હોમ લોન ટ્રાન્સફર માટે એપ્લાય કરતા પહેલા પોતાના સ્કોરનો રિવ્યૂ જરૂર કરો. આ સ્કોર તમારા ટ્રાન્સફર એપ્લીકેશન માટે એક મહત્વપૂર્ણ પાત્રતા કારક રૂપમાં કામ કરે છે. ઓછો ક્રેડિટ સ્કોર તમારા ટ્રાન્સફર એપ્લીકેશનને ખૂબ જ પ્રભાવિત કરી શકે છે. આ દર્શાવે છે કે તમે ટ્રાન્સફર માટે તેટલા યોગ્ય ન થઈ શકો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ચાર્જીસ વિશે જાણો

કોઈ પણ લોન લેતા પહેલા તેના વધારાના ચાર્જ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે પોતાની હોમ લોનને કોઈ બીજી બેંકને ટ્રાન્સફર કરવા વિશે વિચારી રહ્યા છો તો તમને પ્રોસેસિંગ ફી, એપ્લીકેશન ચાર્જ, એડમિનિસ્ટ્રેશન ફી, રિવ્યૂ ફી અને ઘણા એવા વિવિધ ચાર્જનો સામનો કરવો પડી શકે છે. આ તમારી હાલની બેંક અને નવી નવી બેંક બન્ને પર લાગુ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. નિયમ અને શરતોને ધ્યાનથી વાંચો

હોમ લોનની એપ્લીકેશન આપતી વખતે મોટાભાગના લોકો હોમ લોનના નિયમ અને શરતોના સેક્શનની અવગણના કરે છે. આ એક મહત્વપૂર્ણ વસ્તુ છે કારણ કે આ સેક્શનમાં બધી મહત્વપૂર્ણ જાણકારી હોય છે જેના પર સાવધાનીપૂર્વક વિચાર કરવાની જરૂર હોય છે. ખાસ કરીને જો તમે લોન સમયગાળો પુરો કરવાની નજીક છે અથવા તો જો તમે ભવિષ્યમાં સંપત્તિ વેચવાની યોજના બનાવી રહ્યા છો તો સામાન્ય રીતે પોતાની લોનને ટ્રાન્સફર કરવાથી બચવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Home Loan Transferring application Home Loan

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ