બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણ NSUI ડખો! આ રીતે પૈસાનો તોડ કરતાં હોવાનો ગંભીર આક્ષેપ, વોટ્સએપ ગૃપમાં ઉઘાડો પડ્યો કાંડ

પાટણ / પાટણ NSUI ડખો! આ રીતે પૈસાનો તોડ કરતાં હોવાનો ગંભીર આક્ષેપ, વોટ્સએપ ગૃપમાં ઉઘાડો પડ્યો કાંડ

Last Updated: 08:38 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સઅપ ગ્રુપમાં બોલાચાલી દરમિયાન NSUIનેતાઓ પર પૈસાનો તોડ કરવા યુનિવર્સિટીને આવેદનપત્ર અપાતા હોવાના આક્ષેપ થયા તો સાથે જ,એડમીશન કરાવા માટે પણ પૈસા લેવાતા હોવાનો આક્ષેપ થયો

પાટણ NSUIના કાર્યકર્તાઓ વચ્ચે આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે.પાટણ NSUIના વોટ્સઅપ ગ્રુપમાં કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.વોટ્સઅપ ગ્રુપમાં બોલાચાલી દરમિયાન NSUIનેતાઓ પર પૈસાનો તોડ કરવા યુનિવર્સિટીને આવેદનપત્ર અપાતા હોવાના આક્ષેપ થયા તો સાથે જ,એડમીશન કરાવા માટે પણ પૈસા લેવાતા હોવાનો આક્ષેપ થયો

અંદરો-અંદરના આ ડખા બાદ અનેક સવાલો ઉભા થયા છે. જેમ કે

પાટણ NSUIના કયા આગેવાનો કરે છે યુનિવર્સિટી પાસે તોડ ?

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોણ આપે છે પૈસા પડાવવા માટે આવેદનપત્ર ?

એડમિશન કરાવી પાટણ NSUIના કયા નેતાઓ વિદ્યાર્થીઓ પાસેથી પડાવે છે પૈસા ?

શું વિદ્યાર્થીઓના હિતના બહાના હેઠળ યુનિવર્સિટી પાસે પૈસા પડાવા પાટણ NSUIઆપે છે આવેદનપત્ર ?

PROMOTIONAL 12

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Whats App NSUI Patan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ