બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેપિટલ સિટી ખાડે ગયું !, ગાંધીનગરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા'રાજ', ગાડી લટકી પડી

VIDEO / કેપિટલ સિટી ખાડે ગયું !, ગાંધીનગરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા'રાજ', ગાડી લટકી પડી

Last Updated: 08:21 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપિટલ સિટી ગાંધીનગરના સેક્ટર 2ડી પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા કાર ભૂવામાં ગરકાવ થયાની ઘટના બની છે

વરસાદ પડતાની સાથે જ ભૂવા પડવાની ઘટના બને છે. ત્યારે દર ચોમાસીની જેમ ફરી એકવાર ભૂવા પડવાની ઘટના સામે આવી છે. કેપિટલ સિટી ગાંધીનગરના સેક્ટર 2ડી પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા કાર ભૂવામાં ગરકાવ થયાની ઘટના બની છે.

આ પણ વાંચો: સુરતમાં બારે'ય મેઘ ખાંગા!, રસ્તા બન્યા સ્વિમિંગપુલ, નીચાણવાળા વિસ્તાર જળમગ્ન, 'સૂરત' બગડી

PROMOTIONAL 10

કેપિટલ સિટી ખાડે ગયું !

મહત્વનું છે કે, ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન કરવાના કારણે ભૂવો પડે છે. ત્યારે ગાંધીનગરમાં પણ કઈક આવું જ બન્યુ છે. સેક્ટર 2ડીના રોડની સાઈડ બેસી જતા અંદર ગાડી લટકી પડી હતી. જો કે, રાહતની વાત છે, કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ગાડીને મોટું નુકસાન પહોંચ્યું છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Rain Gandhinagar Rain Update Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ