બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'આવનાર વર્લ્ડકપ ઈન્ડિયામાં છે, બે વર્ષ રોકાઓ' ડ્રેસિંગ રૂમમાં રોહિત-કોહલીને મનાવવાની કોશિશ, સાંભળો કહાની

VIDEO / 'આવનાર વર્લ્ડકપ ઈન્ડિયામાં છે, બે વર્ષ રોકાઓ' ડ્રેસિંગ રૂમમાં રોહિત-કોહલીને મનાવવાની કોશિશ, સાંભળો કહાની

Last Updated: 07:52 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, બંનેને સંન્યાસ લેતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ માન્યા ન હતા

ભારતીય ટીમે શનિવારે T-20 વર્લ્ડ કપ જીત્યો છે અને ભારતે તેના 17 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો છે. દેશની જનતા હજુ પણ જીતની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે મેચ જીત્યા બાદ ખેલાડીઓમાં ખુશીના આંસુ વહી રહ્યા હતા અભિનંદનનો દોર ચાલી રહ્યો હતો, ત્યારે કિંગ કોહલીએ આશ્ચર્યજનક રીતે મોટી જાહેરાત કરી નાંખી હતી. તેણે કહ્યું કે તે T-20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ રહ્યું છું. આ સમાચાર ચાહકો માટે આંચકાથી ઓછા ન હતા. આ અંગે વાતચીત ચાલી જ રહી હતી ત્યારે કેપ્ટન રોહિત શર્માએ પણ T-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

PROMOTIONAL 11

સૂર્યાએ ડ્રેસિંગ રૂમમાં થયેલી ઘટનાની વાત કરી

જ્યારે સ્ટાર બેટ્સમેનની જોડીએ ટીમ ઈન્ડિયા માટે T-20 નહીં રમે. આ નિર્ણય ક્યારે લેવામાં આવ્યો અને બંને સ્ટાર ખેલાડીઓએ આ વિશે ક્યારે વિચાર્યું, ક્યારે આ વિશે વાત કરી, જેવા રોમાંચક સવાલોના જવાબ ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવે આપ્યા હતા.સૂર્યા જાહેર કર્યું કે ડ્રેસિંગ રૂમે આ મુદ્દે કેવી પ્રતિક્રિયા હતી અને તેમને આ મેગા ટૂર્નામેન્ટની હવે પછીની મેચમાં રમાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરાયો હતો

આ પણ વાંચો: સ્ટોક માર્કેટમાં બોનસનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રીમાં શેર, જાણો કઈ કઈ

બંનેને સંન્યાસ લેતા રોકવાનો પ્રયાસ કરાયો હતો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, બંનેને સંન્યાસ લેતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ માન્યા ન હતા. કોહલીએ તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે રોહિતે વિજય સાથે કેપ્ટન તરીકે વિદાય લીધી હતી. સૂર્ય કુમાર યાદવે કહ્યું કે, ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા બાદ ભાવનાત્મક વાતાવરણ હતું. ત્યારે બંને સિનિયર ખેલાડીઓએ પણ સંન્યાસની જાહેરાત કરી હતી. આ પછી બધા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે બંનેને ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમમાં કહેવામાં આવી રહ્યું છે કે તમે આવું ન કરો. આગામી વર્લ્ડ કપ ભારતમાં છે .

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

virat kohli suryakumar yadav cricket News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ