બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : બેન્કમાં મેનેજરનો ખુરશી પર બેઠાં બેઠાં ઉડ્યો જીવ, હાર્ટ એટેકથી મોત કેમેરામાં કેદ

મોતને તેડાં ન હોય / VIDEO : બેન્કમાં મેનેજરનો ખુરશી પર બેઠાં બેઠાં ઉડ્યો જીવ, હાર્ટ એટેકથી મોત કેમેરામાં કેદ

Last Updated: 09:51 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેન્કમાં એક મેનેજરને હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું. તેમનું મોત કેમેરામાં કેદ થયું હતું.

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બેંક મેનેજરનું ઓફિસમાં કામ કરતી વખતે મોત થયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

HDFC બેંકના મેનેજર રાજેશ કુમાર ખુરશીમાં ઢળી પડ્યાં

HDFC બેંકના મેનેજર રાજેશ કુમાર ઓફિસમાં કામ કરતા હતા. લેપટોપ પર કામ કરતી વખતે તે અચાનક તેની ખુરશી પર પાછળ ઢળી પડ્યાં હતા. ઘડીક ભર તો નજીકમાં બેઠેલા કર્મચારીને પણ ખબર ન પડી, આ પછી ખબર પડતાં હડકંપ મચ્યો હતો અને સ્ટાફ દોડી આવ્યો હતો અને તેમને બેંચ પર સુવડાવી દેવાયાં હતા અને CPR આપવાનું શરુ કરાયુ હતું જોકે કોઈ ફર્ક ન પડતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં રાજેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો : ભાભીઓ સાથે મજા કરવા કાજલે ભાઈને સહેલીઓ સાથે પરણાવ્યો, ભેદ ખુલતાં માતા-ભાઈનું મર્ડર

ચાલુ કામમાં આવ્યો હાર્ટ એટેક

બેંકના મેનેજર રાજેશ કુમાર ચાલુ ડ્યુટીમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આમ કાર્યસ્થળ જ અંતિમ સ્થળ બની રહ્યું છે. ઘટનાને પગલે બેન્ક કર્મચારીઓમાં શોકની લાગણી વ્યાપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Mahoba HDFC Manager heart attack Mahoba HDFC Manager death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ