બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતના આ શહેરના મનપા કર્મીને સૌથી મોટી ભેટ, મળશે નવી પેન્શન સ્કીમનો લાભ

સર્વાનુમતે નિર્ણય / ગુજરાતના આ શહેરના મનપા કર્મીને સૌથી મોટી ભેટ, મળશે નવી પેન્શન સ્કીમનો લાભ

Last Updated: 11:07 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMCના 15 હજાર કર્મચારીઓને નવી પેન્શન સ્કીમનો લાભ મળશે. જેના કારણે AMCને વાર્ષિક 24 કરોડ રૂપિયાનો બોજો પડશે

ગુજરાતના સરકારી કર્મચારીઓની માફક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ નવી પેન્શન સ્કીમ અમલી બનાવી છે. AMCના કર્મચારીઓને નવી પેન્શન સ્કીમનો લાભ આપવાનો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરાયો છે.

PROMOTIONAL 11

AMCના કર્મીઓને મળશે નવી પેન્શન સ્કીમનો લાભ

AMCના 15 હજાર કર્મચારીઓને નવી પેન્શન સ્કીમનો લાભ મળશે. જેના કારણે AMCને વાર્ષિક 24 કરોડ રૂપિયાનો બોજો પડશે. કર્મચારીના 10 ટકાના ફાળા સામે AMC 14% ફાળો જમા કરાવશે. AMCએ નવી પેન્શન સ્કીમ અમલી બનાવવા રાજ્ય સરકારના નાણા વિભાગની મંજૂરી માટે દરખાસ્ત મોકલી છે.

ેે

આ પણ વાંચો: ધારાસભ્ય, સાંસદની જેમ પંચાયત પ્રમુખને ગ્રાન્ટ મળવાનો સૂર કેમ ઉઠ્યો? શું ગામના કામ ઝડપી થશે?

24 કરોડ રૂપિયાનો પડશે બોજો

રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ AMCના કર્મચારીઓને નવી પેન્શન સ્કીમનો લાભ મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 24 કરોડ રૂપિયાનો બોજો પડશે આમ કર્મચારીના 10 ટકાના ફાળા સામે સંસ્થાના 14% ફાળો જેમાં કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારના નાંણા વિભાગમાં મંજૂરી લેવા માટે પણ મોકલવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15000 જેટલા કર્મચારીઓને નવી પેન્શન સ્કીમનો લાભ પ્રાપ્ત થશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Corporation New Pension Scheme Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ