બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મેડિટેશન કરવાથી 7 ફાયદા થશે, આ સમસ્યાઓથી મળશે છૂટકારો

photo-story

8 ફોટો ગેલેરી

મેડિટેશનનાં ફાયદા / મેડિટેશન કરવાથી 7 ફાયદા થશે, આ સમસ્યાઓથી મળશે છૂટકારો

Last Updated: 05:44 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મેડિટેશન મગજને સ્વાસ્થ્ય રાખવા માટે અને હેલ્ધી રાખવા માટે બેસ્ટ છે. મેડિટેશન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

1/8

photoStories-logo

1. મેડિટેશન કરવાના ફાયદા

મેડિટેશન ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા છે. આ દરમિયાન વ્યક્તિ શાંત જગ્યાએ બેસીને લાંબા અને ઊંડા શ્વાસ લે છે અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.આ રીતે તણાવ પણ ઓછો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. તણાવ ઓછો થશે

દદરોજ મેડિટેશન કરવાથી તણાવથી છૂટકારો મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. મેમરી વધશે

નિયમિત મેડિટેશન કરવાથી યાદશક્તિ વધે છે અને માનસિક રીતે શાંતી મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સારી ઊંઘ આવશે

મેડિટેશન કરવાથી ઊંઘની ક્વોલિટી સુધરે છે અને સારી ઊંઘ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. દુખાવો ઓછો થશે

ધ્યાન દુખાવો ઓછો કરે છે અને ઈમોશન રેગ્યુલેશનને પ્રોત્સાહન આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બ્લડ પ્રેશર મેન્ટેન રહેશે

જે લોકો નિયમિત રીતે ધ્યાન કરે છે તેમનું ધ્યાન દરમિયાન અને સમય જતાં બ્લડ પ્રેશર મેન્ટેન રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. એન્ક્ઝાઈટીથી રાહત મળશે

નિયમિત ધ્યાન ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ આમ કરવાથી ડર અને ચિંતાની સમસ્યા ઓછી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. આખો દિવસ ફ્રેશ રહેશો

મેડિટેશન કરવાથી ફ્રેશનેસ મહેસૂસ કરશો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

health sliping Meditation Benefits

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ