બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 29 જૂનથી ચાર રાશિના જાતકો પર તૂટી પડશે આફતનો પહાડ, બુધના ગોચરથી મુશ્કેલી વધશે

જ્યોતિષ / 29 જૂનથી ચાર રાશિના જાતકો પર તૂટી પડશે આફતનો પહાડ, બુધના ગોચરથી મુશ્કેલી વધશે

Last Updated: 02:28 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 29 જૂનના રોજ મહત્વના ફેરફાર થશે. જેમાં બુધ રાશિ પરિવર્તન કરશે અને શનિ દેવ ઉલ્ટી ચાલ શરુ કરશે.

આગામી દિવસોમાં જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ મહત્વના ફેરફાર થશે. જેમાં બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે તો શનિ ગ્રહ ઉલ્ટી ચાલ શરૂ કરશે. આ રાશિ પરીવર્તનથી દરેક રાશિના લોકો પ્રભાવિત થશે. જેમાં કેટલાકને તેના શુભ ફળ મળશે તો કેટલાક પર તેની નકારાત્મક અસર પડશે.

જ્યોતિષ અનુસાર,29 જૂનના રોજ બુધ ગોચર કરીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. અને થોડા જ કલાક બાદ શનિ દેવ કુંભ રાશિમાં ઉલ્ટી ચાલ શરૂ કરશે. આ રાશિ પરિવર્તનના કારણે ચાર રાશિના જાતકોના ખરાબ દિવસો શરુ થશે.

મેષ - શનિ અને બુધના પરિવર્તનથી મેષ રાશિના લોકોની સમસ્યા વધશે. તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખર્ચો વધશે. કમાણી કરતા પણ કરતા પણ ખર્ચ વધશે. આ દરમિયાન મોટા નિર્ણય લેતા પહેલાં સાવધાની રાખો.

કર્ક - આગામી દિવસો કર્ક રાશિના જાતકો માટે માટે પણ મુશ્કેલીભર્યા પસાર થશે. કરિયરમાં ચેલેન્જનો સામનો કરવો પડશે. જે લોકો વ્યાપાર કરે છે તેમને પણ નુકશાન થશે. થયેલુ કામ બગડશે. આવી સ્થિતિમાં ધૈર્યથી કામ લેવું.

PROMOTIONAL 7

સિંહ - આ દરમિયાન સિંહ રાશિના જાતકોને ખૂબ સંભાળીને ચાલવુ. અચાનક મુશ્કેલી આવી શકે છે. આવક વધશે પણ ખર્ચાના કારણે બજેટ પર ખરાબ અસર પડશે. આર્થિક તંગીનો સામનો કરવો પડશે. નકારાત્મકતાથી બચો.

વધુ વાંચો: ધન સહિત આ 4 રાશિના જાતકો સતર્ક રહેજો, કારણ, 4 મોટા ગ્રહોનું થશે રાશિ પરિવર્તન

તુલા - આ દરમિયાન તમારા પરિજનના સ્વાસ્થ્યની દેખરેખ રાખો. સફળતામાં બાધાઓ આવશે. આ સમયે સમજી વિચારીને બોલો. તમારા શબ્દથી સામેવાળાને ખોટું લાગી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Budh Gochar Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ