બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદમાં જળબંબાકાર! અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી, જુઓ વીડિયો

વરસાદી માહોલ / અમદાવાદમાં જળબંબાકાર! અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી, જુઓ વીડિયો

Last Updated: 02:10 PM, 30 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આવનારા 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.. આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

અમદાવાદ પર મેઘરાજા મહેરબાન થયા છે.. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે... યુનિવર્સિટી વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે

SG હાઇવે, બોપલ, આંબલી સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. સતત વરસાદને પગલે હેલમેટ સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

ahd 1

અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક માટે એટલે કે સાંજના સાત વાગ્યા સુધીમાં ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા થશે તેવું હવામાન નિષ્ણાંતોનું કહેવું છે .. સાથે જ મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે

ગુજરાતમાં આવનારા 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.. આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સેટેલાઇટ તસવીરોમાં મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ દેખાઇ રહી છે. આવનારા 2 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર પર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.. છોટાઉદેપુર, દાહોદ અને આણંદમાં પણ 2 દિવસ વરસાદની આગાહી છે...

PROMOTIONAL 6

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ