બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફિલ્મ રિલીઝ થતા જ સોશ્યલ મીડિયા પર કલ્કિ ટ્રેન્ડમાં, ધડાધડ યુઝર્સના રિએક્શન શરૂ

મનોરંજન / ફિલ્મ રિલીઝ થતા જ સોશ્યલ મીડિયા પર કલ્કિ ટ્રેન્ડમાં, ધડાધડ યુઝર્સના રિએક્શન શરૂ

Last Updated: 01:26 PM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kalki 2898 AD Released In Theatres: અમિતાભ બચ્ચન અને પ્રભાસની ફિલ્મ Kalki 2898 AD 27 જૂન એટલે કે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ બાદથી સોશિયલ મીડિયા પર ફિલ્મના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ Kalki 2898 AD 27 જૂન એટલે કે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના પોસ્ટરથી લઈને પહેલા ટ્રેલરે ખૂબ જ બઝ ક્રિએટ કર્યો છે. Kalki 2898 ADમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ અને દિશા પટણી મહત્વના પાત્રમાં જોવા મળશે. રિલીઝના બાદથી જ સોશિયલ મીડિયા પર ફિલ્મના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

સોશ્યલ મીડિયા પર યુઝર્સ કલ્કિ 2898 ADને એક અભૂતપૂર્વ ફિલ્મ ગણાવી રહ્યા છે. જેણે ભારતીય સિનેમામાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

ફિલ્મ પૌરાણિક કથાઓ અને ભવિષ્યની સ્ટોરીના પોતાના અસાધારણ મિશ્રણને દર્શકો સામે લાવી રહી છે. બધા દશ્ય શાનદર છે. પ્રભાસે દમદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે અમિતાભ બચ્ચન અને કમલ હાસનનું પ્રદર્શન પણ શાનદાર છે.

લગભગ 30 મિનિટનું મહાભારત સીક્વન્સ લોકોને પસંદ આવી રહ્યું છે. એક યુઝરે લખ્યું, શું મૂવી છે.... શું વિઝન છે. નાગી તમે ગ્રેટ છો. અમુક જ ફિલ્મો છે જે આવો ઈમ્પેક્ટ આપી શકે છે. ફાઈનલી પ્રભાસના ફેંસ ખુશ છે.

ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું- કલ્કિ 2898AD- સાયન્સ ફિક્શનની સાથે માઈથોલોજી પર એક થિએટર પ્રતિભા... સેકન્ડ હાફમાં ઘણા એલિમેન્ટ્સ તમને અચંભિત કરી દેશે ખાસ કરીને તેનો ક્લાઈમેક્સ, ક્લાઈમેક્સમાં અમિતાભ અને પ્રભાસ કમલહસનની વચ્ચે સીક્વન્સ દરેકની કેમિયો ઉપસ્થિતિ અનુભવાઈ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalki 2898 AD કલ્કિ Review
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ