બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બ્રેકઅપની ખબરો વચ્ચે સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા કરણ-તેજસ્વી, રોમેન્ટીક તસ્વીરો કરી શેર

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / બ્રેકઅપની ખબરો વચ્ચે સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા કરણ-તેજસ્વી, રોમેન્ટીક તસ્વીરો કરી શેર

Last Updated: 10:18 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Karan Kundrra Tejasswi Prakash Photos: કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે હાલમાં જ સોશિયલ મીડિયા પર અમુક એવી તસ્વીરો શેર કરી છે જેણે કપલના બ્રેકઅપની અફવાહને ફગાવી દીધી છે.

1/6

photoStories-logo

1. ટીવીના પોપ્યુલર કપલ્સમાંથી એક

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ટીવીના પોપ્યુલર કપલ્સમાંથી એક છે. જેમની જોડી પર ફેંસ ખૂબ પ્રેમ લુટાવે છે. જોકે છેલ્લા ઘણા દિવસોથી કપલ બ્રેકઅપની ખબરને લઈને ચર્ચામાં છે. પરંતુ હવે બન્નેના વેકેશનથી અમુક રોમેન્ટિક તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેણે કપલના બ્રેકઅપની અફવાહને ફગાવી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ક્વોલિટી ટાઈમ

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ હાલ પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય નિકાળીને એક બીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેંડ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વિદેશમાં વેકેશન એન્જોય

આ સ્ટાર કપલ વિદેશમાં પોતાનું વેકેશન એન્જોય કરી રહ્યા છે. જેના ફોટો તે બન્નેએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રોમેન્ટીક પોઝ

આ ફોટોમાં કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ એક બીજા સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. કપલના આ ફોટો સાબિતી છે કે તેમની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે અને બ્રેકઅપ નથી થયું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કરણે ફોટો શેર કરી આવ્યું કેપ્શન

વેકેશનના આ સુંદર ફોટોને શેર કરતા કરણે કેપ્શનમાં લખ્યું, "Karan: I click her the best Or Tejasswi: love is feeling known, Select your favourite caption."

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તેજસ્વીનો લુક

એક્ટ્રેસે પોતાનો લુક લાઈટ મેકઅપ અને ખુલા વાળની સાથે કમ્પ્લીટ કર્યો હતો. જણાવી દઈએ કે કરણ અને તેજસ્વીના પ્રેમની શરૂઆત બિગ બોસના ઘરમાં થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vacation Photos Tejasswi Prakash Karan Kundrra

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ